શોધખોળ કરો

Gujarat Titans: ગુજરાત ટાઇટન્સ માટે 3.6 કરોડમાં ખરીદાયેલા આ ખેલાડીનો થયો અકસ્માત

Gujarat Titans: IPL 2024 પહેલા ગુજરાત ટાઇટન્સ માટે ખરાબ સમાચાર આવ્યા છે. વાસ્તવમાં ટીમના સ્ટાર ખેલાડી રોબિન મિન્ઝનો અકસ્માત થયો છે.

Gujarat Titans, IPL 2024: IPL 2024  ગુજરાત ટાઇટન્સ માટે ખરાબ સમાચાર આવ્યા છે. ટીમના સ્ટાર ખેલાડી રોબિન મિન્ઝનો અકસ્માત થયો છે. IPL 2024 માટે મિની ઓક્શનમાં ગુજરાતે 3.6 કરોડ રૂપિયાની કિંમત ચૂકવીને રોબિનને ખરીદ્યો હતો. રોબિન IPLમાં વેચાયેલો પ્રથમ આદિવાસી ખેલાડી બન્યો.

 રોબિનનો અકસ્માત સુપરબાઈકમાં  થયો હતો. તેના પિતાએ 'ન્યૂઝ 18' સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "તેમની બાઇક અન્ય બાઇક સાથે અથડાતા  તેણે કાબૂ ગુમાવી દીધો હતો. હાલ તેની સ્થિતિ ગંભીર તો નથી પરંતુ તે ડોક્ટર્સના ઓબર્ઝર્વેશન હેઠળ છે. " જોકે રોબિનની બાઇકને ભારે નુકસાન થયું હોવાનું કહેવાય છે, પરંતુ રોબિનને કોઈ ગંભીર ઈજા થઈ નથી.

 IPL 2024 પહેલા નવા ખેલાડીનો અકસ્માત ગુજરાત માટે મોટી સમસ્યા સાબિત થઈ શકે છે. ટીમે રોબિનને ખરીદવા માટે મોટી રકમ ખર્ચી હતી. આઈપીએલ શરૂ થવામાં હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે. હવે જોવાનું એ રહે છે કે અકસ્માત બાદ રોબિનને તેની પ્રથમ સિઝન મળે છે કે નહીં.                                                                                                                                

 તમને જણાવી દઈએ કે, ઝારખંડ તરફથી રમતા વિકેટકીપર બેટ્સમેન રોબિન પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. 21 વર્ષનો રોબિન હજુ તેની કારકિર્દીની શરૂઆતમાં છે અને તેને અકસ્માતનો સામનો કરવો પડ્યો છે. પંત ગંભીર કાર અકસ્માતમાં ઘાયલ થયા હતા, હજુ સુધી પરત ફરી શક્યા નથી

ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમનો વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ગંભીર કાર અકસ્માતનો ભોગ બન્યો હતો. ડિસેમ્બર 2022માં પંતની કારનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ભારતીય વિકેટકીપર બેટ્સમેન ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માત બાદ પંત ક્રિકેટના મેદાનમાં પરત ફરી શક્યો નથી. જોકે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પંત IPL 2024થી વાપસી કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું જેલ થશે? જાણો કાયદામાં શું છે સજાની જોગવાઈઓ અને નિયમો

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

Embed widget