શોધખોળ કરો

Uttarakhand News:રૂદ્રપ્રયાગમાં ભૂસ્ખલનમાં ત્રણ ગુજરાતી યાત્રીના મોત, લેન્ડસ્લાઇડની ઝપેટમાં આવી કાર

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-ગૌરીકુંડ હાઈવે નજીકની પહાડીમાં ભૂસ્ખલન થતાં હાઇવે પર જતી કાર તેના ઝપેટમાં આવી હતી.આ દુર્ઘટનામાં ત્રણ ગુજરાતી યાત્રી સહિત 5નાં મોત થયા છે.

Uttarakhand LandSlide: રુદ્રપ્રયાગ-ગૌરીકુંડ હાઈવે 107 પર, તરસાલી નજીક, 100 મીટરની ટેકરી તૂટી પડી હતી, ભૂસ્ખલનના કારણે  માર્ગ તૂટી ગયો હતો, અહીં તે જ સમયે  પસાર થઈ રહેલી એક કાર પણ તેની ઝપેટમાં આવી હતી. આ ઘટનામાં 3 ગુજરાતી સહિત  5 લોકોના મોત થયા છે.

ઉત્તરાખંડમાં સર્જાયેલા ભૂસ્ખલનમાં પાંચ લોકોના મૃત્યુ થયા છે, જેમાં  ગુજરાતી શ્રદ્ધાળું છે. પ્રિતેશ પટેલ, દિવ્યેશ પરીખ, જીગર મોદી નામના શ્રદ્ધાળુનું મોત થયાનો અહેવાલ છે. મૃતક જીગર મોદી અમદાવાદના રહેવાસી છે તો

મૃતક દિવ્યેશ પરીખ ખેડાના  રહેવાસી હોવાનું સામે આવ્યું છે. રૂદ્રપ્રયાગ-ગૌરીકુંડ હાઈવે નજીકની પહાડીમાં   ભૂસ્ખલન થયું હતું.  જેમાં ત્રણ ગુજરાતીઓએ જીવ ગુમાવ્યા છે. ભૂસ્ખલનથી મોટા પથ્થરો કાર પર પડતા, કારમાં સવાર પાંચ લોકોના કરૂણ મોત થયા છે. હરિદ્વારથી કેદારનાથ જતા સમયે દુર્ઘટના સર્જાઇ હતી.

ભૂસ્ખલનમાં 5 લોકો જીવતા દટાયા

પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, જ્યારે અહીં ભૂસ્ખલન થયું ત્યારે અહીંથી પસાર થઈ રહેલી એક કાર પણ ખડકની લપેટમાં આવી ગઈ હતી. જે બાદ જિલ્લા પ્રશાસન, પોલીસ અને NDRFની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું. ડિઝાસ્ટર ટીમે કાટમાળ નીચે દટાયેલી કારને બહાર કાઢી છે. આ કારમાં પાંચ લોકો મુસાફરી કરી રહ્યા હતા, તે તમામના મોત થયા છે. સાથે જ ભૂસ્ખલનને કારણે રોડ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો છે, જેને બનાવવામાં સમય લાગશે. હજુ પણ  ટેકરી સતત તિરાડ પડી રહી છે. જેના કારણે તમારે કામ કરતી વખતે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

પ્રશાસનના જણાવ્યા અનુસાર રૂદ્રપ્રયાગ-ગૌરીકુંડ રોડ સંપૂર્ણ તૂટી ગયો છે. તેને રિપેર કરવામાં બેથી ત્રણ દિવસનો સમય લાગી શકે તેમ છે. એટલા માટે જિલ્લા પોલીસે યાત્રિકોને રોકી દીધા છે જેથી તેઓ કેદારનાથ તરફ ન જાય કારણ કે રસ્તો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત હોવાને કારણે અવરજવર સંપૂર્ણપણે બંધ છે. બે દિવસ પહેલા ખુમેરા પાસે રસ્તો સદંતર બંધ કરી દેવામાં આવ્યો હતો જે ખુલ્લો મુકાયો હતો અને હવે ગઈકાલે સાંજે 4 વાગ્યાના અરસામાં ફરી એકવાર તરસાલી નજીકનો રસ્તો ભૂસ્ખલનના કારણે બ્લોક થઈ ગયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ
હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Embed widget