શોધખોળ કરો
રિયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઈલિશ છે ટીવીની આ સંસ્કારી વહૂ, જુઓ તસવીરો
ટીવી સિરિયલ 'ઉતરણ' અને 'ડાયન'ના કારણે દર્શકો વચ્ચે પોતાની ઓળખ બનાવનાર એક્ટ્રેસ ટીના દત્તા હાલમાં પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે.

મુંબઈ: ટીવી સિરિયલ 'ઉતરણ' અને 'ડાયન'ના કારણે દર્શકો વચ્ચે પોતાની ઓળખ બનાવનાર એક્ટ્રેસ ટીના દત્તા હાલમાં પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે. ટીનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ બોલ્ડ અને હોટ અંદાજમાં તસવીરો શેર કરી છે.
ટીના દત્તાની તસવીરો સોશિયલ મીડિયામા વાયરલ પણ થઈ રહી છે. ટીના ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે. હાલમાં અભિનેત્રીએ તેનાં સ્વિમિંગ પૂલની કેટલીક તસવીરો શેર કરી છે. ટીના દત્તા ટીવી શો ડાયનમાં લીડ રોલમાં પણ છે.View this post on Instagram
ટીવી પર સંસ્કારી વહૂના રૂપમાં જોવા મળતી ટીના રીયલ લાઈફમાં ખૂબ જ બોલ્ડ અને સ્ટાઈલિશ છે.View this post on Instagram
ટીનાએ શોમાં તેમના કોસ્ટાર મોહિત મલ્હોત્રા પર ખોટી રીતે અડવાનાં આરોપો લગાવ્યાં હતા તે વખતે પણ તે ખુબ ચર્ચામાં આવી હતી. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
વધુ વાંચો




















