શોધખોળ કરો

દુનિયાભરમાં X (Twitter) ફરી થયું ઠપ્પ, હજારો યુઝર્સની પોસ્ટ નથી થઇ રહી લોડ, જાણો શું છે કારણ

Twitter Down! X યુઝર્સની મુશ્કેલી વધી છે, ગ્લોબલ આઉટેજના કારણે પોસ્ટ લોડ નથી થઇ રહી, જાણીએ શું છે કારણ

X પ્લેટફોર્મ પર આ ટેકનિકલ સમસ્યાના કારણે યુઝર્સને તેમની ટાઈમલાઈન, પોસ્ટ અને અપડેટ જોવામાં મુશ્કેલી પડી રહી છે. DownDetector ના રિપોર્ટ અનુસાર, આ સમસ્યાને કારણે એક મોટો યુઝર સેગમેન્ટ પ્રભાવિત થયો છે, અને ઘણા યુઝર્સે આ સમસ્યાની જાણ કરી છે.

શું છે ટેકનિકલ ખામી

જ્યારે વપરાશકર્તાઓ X માં લૉગ ઇન કરે છે અને તેમની ફીડ્સ લોડ કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે  "પોસ્ટ લોડ થઈ રહી નથી" તેઓ મેસેજ આવે છે. . આ એરર મેસેજ યુઝર્સને પરેશાન કરવાની સાથે  પ્લેટફોર્મ પરની એક્ટિવિટી પર પણ અસર કરી રહ્યો છે. DownDetector ના અહેવાલ  મુજબ, પ્લેટફોર્મ પર આ તકનીકી સમસ્યાની જાણ કરનારા X વપરાશકર્તાઓની સંખ્યામાં તીવ્ર વધારો થયો છે.

ઉકેલ માટે શું લેવાયા પગલા

હાલમાં, X ની તકનીકી ટીમ આ સમસ્યાને ઉકેલવા માટે કામ કરી રહી છે. જો કે, પ્લેટફોર્મે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી કે, સમસ્યા ક્યારે ઠીક કરવામાં આવશે. વપરાશકર્તાઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ ધીરજ રાખો અને કોઈપણ અપડેટ્સ માટે X ની સત્તાવાર ચેનલોનું નિરીક્ષણ કરતા રહો.

DownDetector.in એ એક પ્લેટફોર્મ છે જે રીઅલ ટાઇમમાં વેબસાઇટ્સ અને ઑનલાઇન સેવાઓના આઉટેજને ટ્રેક કરે છે. આ મુજબ દિલ્હી, કોલકાતા, નાગપુર, કટક, મુંબઈ, હૈદરાબાદ, બેંગલુરુ અને ચેન્નાઈમાં સૌથી વધુ લોકોએ સમસ્યા નોંધાવી છે. આ સિવાય પટના, લખનૌ, જયપુર સહિત ઘણા શહેરોમાં લોકોએ આઉટેજની જાણ કરી છે.

70% લોકોને એપ કનેક્શનને કારણે સમસ્યાનો સામનો કરવો પડે છે

DownDetector અનુસાર, લગભગ 70% લોકોને એપ સાથે સમસ્યા છે. જ્યારે 27% લોકો વેબ ઍક્સેસ કરવામાં સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને લગભગ 3% લોકોએ કહ્યું છે કે તેમને સર્વર કનેક્શનમાં સમસ્યા આવી રહી છે.

Xના 33 કરોડથી વધુ  યુઝર્સ

સ્ટેટિસ્ટા અનુસાર, Xના વિશ્વભરમાં લગભગ 330 મિલિયન યુઝર્સઓ છે. અમેરિકામાં તેના 9.5 કરોડ અને ભારતમાં 2.7 કરોડ યુઝર્સ છે. દરરોજ લગભગ 50 કરોડ પોસ્ટ બનાવવામાં આવે છે. તે જુલાઈ 2006માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ઑક્ટોબર 27, 2022ના રોજ, એલોન મસ્કે તેને $44 બિલિયનમાં ખરીદ્યું. આજની તારીખે, આ રકમ લગભગ 3.6 લાખ કરોડ રૂપિયા છે.               

ટોપ સ્ટોરી

INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા

Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ

Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત

'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી

વિડિઓઝ

Nigeria | નાઈજીરિયામાં સેનાનું વિમાન ક્રેશ, 32 લોકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ
Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા
INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત
Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'

કરોડોની Mercedes-Maybach, 34kmpl માઇલેજ, જોઇને ચોંકી જશો તમે

IND vs WI: બેટ્સમેન કે બૉલર ? કોણ કરશે લખનઉની પીચ પર રાજ, આંકડા ચોંકાવી દેશે

Embed widget