શોધખોળ કરો

Viral Video:જયમાલા સમયે વરરાજા સાથે થયો આવો મજાક, યુઝર્સે કરી કમેન્ટ, વાહ શું સીન છે

લગ્નમાં જયમાલા સમયનો આ વીડિયો છે. અહીં વર વધુ એકબીજાને જયમાલા પહેરાવે છે બાદ જે ઘટના ઘટે છે. તે જોઇને એક મિનિટ માટે તો ત્યાં મોજૂદ બધા જ સ્તબ્ધ થઇ જાય છે અને ક્ષોભ અનુભવે છે.

 Viral Video:હવે કમુરતા અને હોળાષ્ક પૂર્ણ થઇ જતાં ફરી લગ્નસરાની સિઝન શરૂ થઇ ગઇ છે. લગ્નમાં લોકો જુદી જુદી રમૂજ કરીને આ ઘટને યાદગાર બનાવે છે. લગ્ન સમયે થતી વિધિ દરમિયાન થતી રમૂજના વીડિયો વાયરલ થતાં રહે છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.  વરમાલા પહેલા અહીં વરરાજા સાથે એવી મજાક થઇ કે દુલ્હન સહિતના લોકો એક સમય માટે તો સ્તબ્ધ થઇ ગયા અને બાદ હસી હસીને લોટપોટ થઇ ગયા.

  લગ્નમાં જયમાલા સમયનો આ વીડિયો છે. અહીં વર વધુ એકબીજાને જયમાલા પહેરાવે છે બાદ જે ઘટના ઘટે છે. તે જોઇને એક મિનિટ માટે તો ત્યાં મોજૂદ બધા જ સ્તબ્ધ થઇ જાય છે અને ક્ષોભ અનુભવે છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોને મોટી સંખ્યામાં લાઇક મળી છે તો લાખોની સંખ્યામાં શેર થયો છે. આપ પણ આ વીડિયો જોઇને આપનું હાસ્ય રોકી નહીં શકો. આ વીડિયોમાં જોવા મળે છે કે, વરરાજા સાથે જયમાલા સમયે એવો ફની સીન ક્રિએટ થાય છે. જે જોઇને દુલ્હન પણ હસી પડે છે.

જ્યારે, વરરાજા બોલવાનું બંધ કરી દે છે. તેનો શ્વાસ તેના ગળામાં અટવાઈ જાય છે. તેને ખબર નથી કે આગળ શું કરવું? તેની સાથે આવું બન્યું છે. આ માટે તે આખી જિંદગી જોક્સનો બટ બની રહેશે.જયમાલા સમયે વરરાજો એવા ક્ષોભમાં મૂકાય છે કે, શું કરવું શું ન કરવું સૂઝ નથી પડતી આ સમયે તેના હાવભાવને જોઇને તેનો મિત્ર મદદે આવે છે અને પરિસ્થિતિને થાળે પાડવાની કોશિશ કરે છે.

વીડિયોમાં જોઇ શકાય છે. કન્યા વરરાજાને માળા પહેરાવે છે. પછી વરરાજા પણ કન્યાને માળા પહેરાવે છે. બાદ  વરરાજાના પાયજામા નીચે સરકે છે. આટલું છતાં વરરાજા જાણતો નથી. આ જોઈને દુલ્હન હસવા લાગે છે. ત્યાં સુધીમાં વરને પણ ખબર પડી જાય છે કે તેનો પાયજામા સરકી ગયો છે. તે શરમાઈને કોઈક રીતે તેનો પાયજામા સંભાળે છે. આ દ્રશ્ય ખૂબ જ રમુજી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ચાર્ટ તૈયાર થયા પછી પણ મળશે કન્ફર્મ ટ્રેન ટિકિટ! જાણો IRCTC નું આ ખાસ ફીચર
ચાર્ટ તૈયાર થયા પછી પણ મળશે કન્ફર્મ ટ્રેન ટિકિટ! જાણો IRCTC નું આ ખાસ ફીચર
હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget