શોધખોળ કરો

યુનિયન બેંકમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ, આરોપીની ધરપકડ

અમદાવાદઃ માધુપુરા પોલીસે એટીએમની ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરનાર આરોપીની ધરપકડ કરી હતી. ૨૧ ઓગસ્ટનાં રોજ દુધેશ્વર રોડ પર આવેલા યુનિયન બેંકનાં એટીએમમાંથી આરોપી પંકજ મકવાણા દ્વારા એટીએમ તોડી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. રવિવારનાં દિવસનો લાભ લઇ આ ચોર એટીએમમાં સળીયો લઇને ઘુસ્યો હતો. અને અડધો કલાક સુધી તેને તોડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. આ સમગ્ર ઘટના એટીએમનાં સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી. માધુપુરા પોલીસે સીસીટીવીને આધારે આરોપી પંકજ મકવાણાની ધરપકડ કરી છે. આરોપી દારૂ પીવાની લત ધરાવતો હોવાને કારણે આ કૃત્ય કર્યું હોવાનું કબુલ્યું હતું.

ટોપ સ્ટોરી

રક્ષાબંઘનની હૃદયસ્પર્શી કહાણી, સ્વર્ગસ્થ ભાઇનું જેમાં ધબકે છે હૃદય, તે યુવકને બહેને બાંધી રાખડી

Nepal Flood: નેપાળમાં જળપ્રલયે વેર્યો વિનાશ, ગુજરાતના 26 લોકો હજુ પણ ગુમ, હેલ્પલાઇન નંબર જાહેર
Nepal Flood:નેપાળમાં જળપ્રલયે વેર્યો વિનાશ, ગુજરાતના 26 લોકો હજુ પણ ગુમ, હેલ્પલાઇન નંબર જાહેર
નેપાળમાં વિનાશક પૂર દરમિયાન ચીનના સિચુઆન પ્રાંતમાં જોરદાર ભૂકંપનો આંચકો, જાણો અપડેટ્સ

Nepal Floods: તિબેટમાં તળાવ ફાટ્યું, નેપાળમાં ફરી મહાપ્રલયનો ભય; લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા અપીલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભૂતિયા વિદ્યાર્થી
Hun To Bolish : હું તો બોલીશ : રહસ્યમય પ્રલય
Hun To Bolish : હું તો બોલીશ : આ દંડ કોણ ભરશે?
Nepal Flash Flood: નેપાળમાં આવેલા પૂરમાં 18 ગુજરાતી લાપતા
Gujarat Weather : આગામી 5 દિવસ હળવા વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Flood: નેપાળમાં જળપ્રલયે વેર્યો વિનાશ, ગુજરાતના 26 લોકો હજુ પણ ગુમ, હેલ્પલાઇન નંબર જાહેર
Nepal Flood:નેપાળમાં જળપ્રલયે વેર્યો વિનાશ, ગુજરાતના 26 લોકો હજુ પણ ગુમ, હેલ્પલાઇન નંબર જાહેર
Nepal Floods: તિબેટમાં તળાવ ફાટ્યું, નેપાળમાં ફરી મહાપ્રલયનો ભય; લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા અપીલ
Nepal Floods: તિબેટમાં તળાવ ફાટ્યું, નેપાળમાં ફરી મહાપ્રલયનો ભય; લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા અપીલ
નેપાળમાં તબાહી વચ્ચે ભૂકંપના ઝટકા, પૂરમાં 389ના મોત, 1500થી લોકો ગુમ

Nepal Flash Floods: જળપ્રલયથી નેપાળમાં 362 લોકોના મોત, ભોટેકોશી નદીમાં ફરી પૂરનો ખતરો 

Raksha Bandhan 2026: રક્ષાબંધનની થાળીમાં રાખો આ વસ્તુઓ, નહીંતર અધૂરો રહી જશે રાખડીનો તહેવાર

Rain Alert: દેશના 14 રાજ્યોમાં કાલે IMD નું ધોધમાર વરસાદનું એલર્ટ, વાવાઝોડાનો પણ ખતરો 

Hockey world cup: ભારતે રચ્યો ઈતિહાસ, જર્મનીને હરાવી તોડ્યો 52 વર્ષ જૂનો રેકોર્ડ 

Embed widget