શોધખોળ કરો

સ્કૂલ-કોલેજો ખોલવા અંગે મોદી સરકારનો મોટો નિર્ણય, અમિત શાહના મંત્રાલયે શું આપ્યો આદેશ ? જાણો વિગત

સ્કૂલ, કોલેજ, એજ્યુકેશન, ટ્રેનિંગ અને કોચિંગ ઇન્સ્ટીટ્યૂટ ખોલવા અંગે બીજા તબક્કામાં વિચારણા કરાશે

નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશમાં કન્ટેઈનમેન્ટ ઝોનના વિસ્તારોને બાદ કરતાં તમામ વિસ્તારોમાંથી લોકડાઉન હટાવી લેવાની જાહેરાત કરી છે. મોદી સરકારે દેશને અનલોક કરવાની જાહેરાત કરી છે અને તેની શરૂઆત 1 જૂનથી થઈ ગઈ છે. જો કે મોદી સરકારે દેશભરમાં શૈક્ષણિક સંસ્થાઓને બંધ જ રાખવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલે બહા પાડેલા આદેશમાં સ્પષ્ટ શબ્દોમાં કહેવાયું છે કે, દેશભરમાં સ્કૂલ, કોલેજ, એજ્યુકેશન, ટ્રેનિંગ અને કોચિંગ ઇન્સ્ટીટ્યૂટ વગેરે બંધ જ રહેશે. કેન્દ્ર સરકારે એ સ્પષ્ટતા પણ કરી છે કે, સ્કૂલ, કોલેજ, એજ્યુકેશન, ટ્રેનિંગ અને કોચિંગ ઇન્સ્ટીટ્યૂટ ખોલવા અંગે બીજા તબક્કામાં વિચારણા કરાશે અને આ વિચારણા જૂલાઈ મહિનામાં થશે. તેનો અર્થ એ થયો કે, જૂન મહિના દરમિયાન શાળા-કોલેજો સહિતની શૈક્ષણિક સંસ્થાઓ નહીં ખૂલે. ગૃહ મંત્રાલયના આદેશમાં એ પણ સ્પષ્ટતા કરાઈ છે કે, સ્કૂલ, કોલેજ, એજ્યુકેશન, ટ્રેનિંગ અને કોચિંગ ઇન્સ્ટીટ્યૂટ રાજ્ય સરકારોની સલાહ અનુસાર જ ખૂલશે. રાજ્ય સરકાર પણ બાળકોના માતાપિતા તથા સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો સાથે ચર્ચા કરી નિર્ણય લેશે. તમામ લાગતા વળગતાનો ફીડબેક મળ્યા પછી આ સંસ્થાઓ ખોલવા અંગેનો નિર્ણય લેવામાં આવી શકે છે એ જોતાં આખો જૂન મહિને સ્કૂલ-કોલેજો નહીં ખૂલે એ સ્પષ્ટ છે.

ટોપ સ્ટોરી

સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત

ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ નામ સાત પર પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ

ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ

આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ નામ સાત પર પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ નામ સાત પર પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 

હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ

Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ

Embed widget