શોધખોળ કરો

America News: અમેરિકાનાં હૃદય હચમચાવી દેતી ઘટના, ટ્રકમાં મળ્યાં 46 મૃતહેદ,જાણો શું છે ઘટના

સૈન એન્ટોનિયોમાં KSAT ટેલિવિઝનએ પોલીસ સૂત્રોના હવાલા દ્રારા સમાચાર આપતા જણાવ્યું કે, ટાંકીને ટ્રકની અંદર 46 લોકોના મૃતદેહ મળ્યાં છે. વધુ ગરમીના કારણે શ્વાસ રૂંધાતા મોત થયાનું સામે આવ્યું છે.

સૈન એન્ટોનિયોમાં KSAT ટેલિવિઝનએ પોલીસ સૂત્રોના હવાલા દ્રારા સમાચાર આપતા જણાવ્યું કે,  ટાંકીને ટ્રકની અંદર 46 લોકોના મૃતદેહ મળ્યાં છે. વધુ ગરમીના કારણે  શ્વાસ રૂંધાતા  મોત થયાનું સામે આવ્યું છે.

અમેરિકાના ટેક્સાસ રાજ્યના સેન એન્ટોનિયો શહેરમાં એક મોટો અકસ્માત થયો છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, એક ટ્રકની અંદર 46 લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રેક્ટર-ટ્રેલરમાંથી લગભગ 46 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. કાયદા મંત્રીએ જણાવ્યું કે, ટેક્સાસના સાન એન્ટોનિયોમાં ટ્રેક્ટર-ટ્રેલરની અંદર ઓછામાં ઓછા 46 લોકો મૃત મળી આવ્યા હતા.

KSAT ટીવીએ કેટલાક સ્ત્રોતોને ટાંકીને જણાવ્યું હતું કે સેન એન્ટોનિયો, ટેક્સાસમાં એક ટ્રેક્ટર-ટ્રેલરની અંદર ઓછામાં ઓછા 46 લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ જ અન્ય ઘણા લોકોને અલગ-અલગ સંજોગોમાં નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોચી હતી જો કે ટ્રકમાં ગરમીન કારણે શ્વાસ રૂંધાવાથી બધાના મોત થયાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, આ અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાનો મામલો હોવાનું માનવામાં આવી રહ્યું  છે. સિટી કાઉન્સિલના વડા એડ્રિયાના રોચા ગાર્સિયાના જણાવ્યા અનુસાર, ટ્રકમાંથી જે લોકોના મૃતદેહ મળ્યા છે તે તમામ પ્રવાસી છે.

હાલમાં, મૃત્યુ કેવી રીતે થયું તે હજુ સુધી સ્પષ્ટ  થયુ નથી. સાન એન્ટોનિયો પોલીસે હજુ સુધી આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. KSAT રિપોર્ટર દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા ફોટામાં મોટી ટ્રકની આસપાસ પોલીસ વાહનો અને એમ્બ્યુલન્સ દેખાય છે. સૈન એન્ટોનિયો, જે મેક્સીકન સરહદથી લગભગ 160 માઇલ (250 કિમી) દૂર છે, સોમવારે ઉચ્ચ તાપમાન 103 ડિગ્રી ફેરનહીટ (39.4 ડિગ્રી સેલ્સિયસ) સુધી પહોંચ્યું હતું.

અતિશય ગરમીના કારણે અકસ્માત!

સેન એન્ટોનિયો ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે રાત્રે હોસ્પિટલમાં દાખલ કરાયેલા 16 લોકોએ હીટ સ્ટ્રોકની ફરિયાદ કરી છે. હાલમાં એવું માનવામાં આવે છે કે આ તમામ બંધ ટ્રકની અંદર બેઠા હતા અને કાળઝાળ ગરમીના કારણે તેમની તબિયત લથડી હતી અને અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ મામલામાં ઘણા લોકોને કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી
8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી
5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી
5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Embed widget