શોધખોળ કરો
Advertisement
વડોદરા સેન્ટ્રલ જેલમાં કોરોનાનો વિસ્ફોટ, આજે વધુ 43 કેદીઓના કોરોના રીપોર્ટ આવ્યા પોઝિટિવ
વડોદરા સેન્ટ્રલ જેલમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. આજે વધુ 43 દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે.
વડોદરા: વડોદરા સેન્ટ્રલ જેલમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. આજે વધુ 43 દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા 17 કેદી કોરોના પોઝિટિવ આવ્યાં હતા. હવે કુલ 60 દર્દીઓ કોરોના પોઝિટિવ થયા છે.
વડોદરામાં કોરોનાના 96 પોઝિટીવ કેસ નોંધાયા છે. 631 સેમ્પલમાંથી 96 લોકોના કેસ આવ્યા પોઝિટીવ. કોરોનાથી 32 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધી ત્રણ હજાર 263 દર્દી સાજા થયા છે. વડોદરામાં કોરોનાના કારણે બે લોકોના મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 79 થયો છે.
વડોદરા કોર્પોરેશનમાં આજે કોરોનાના 82 કેસ નોંધાયા છે, જ્યારે 25 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે. વડોદરા ગ્રામ્યમાં 14 કેસ નોંધાયા છે, જ્યારે 18 દર્દીઓને સારવાર બાદ રજા અપાઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
સમાચાર
બિઝનેસ
Advertisement