શોધખોળ કરો

વડોદરામાં કોરોનાના નવા 96 કેસ નોંધાયા, વધુ 3 દર્દીઓના થયા મૃત્યુ

વડોદરામાં આજે કોરોના વાયરસના નવા 96 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 4572 થઈ ગઈ છે.

વડોદરા : રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. વડોદરામાં પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યુ છે. વડોદરામાં આજે કોરોના વાયરસના નવા 96 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 4572 થઈ ગઈ છે. કોરોનાથી આજે વધુ 31 દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. વધુ 3 દર્દીઓના મૃત્યુ પણ થયા છે. કુલ 807 સેમ્પલમાંથી 96 કેસ પોઝિટિવ આવ્યા છે. કોરોનાથી આજે વધુ 31 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કોરોનાથી 3456 દર્દી સાજા થયા છે. આજે કોરોનાથી વધુ 3 દર્દી ના મોત પણ થયા છે, આ સાથે જ કુલ મૃત્યુઆંક 87 પર પહોંચ્યો છે. બુધવારે  વડોદરા કોર્પોરેશનમાં-72 કેસ નોંધાયા હતા, જ્યારે વડોદરા જિલ્લામાં 23 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. બુધવારે અત્યાર સુધીના સૌથી વધુ 1144 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 24ના કોરોનાથી મોત થયા હતા. આ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 59,126 થઈ ગઈ છે.

ટોપ સ્ટોરી

ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ

કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ

ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ

10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ
કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી

મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ

Embed widget