શોધખોળ કરો
દાહોદઃ બસ સ્ટેન્ડમાં ઝાડ સાથે દુપટ્ટો બાંધીને યુવતીએ કરી લીધો આપઘાત, હાથ પર શું લખ્યું કારણ?
દાહોદના બસ સ્ટેન્ડના પાછળના ભાગે આપઘાત કરી લીધો છે. મેં અવની અપને મોત કી ખુદ જીમેદાર હું તેવું હાથ પર લખાણ લખી આપઘાત કર્યો છે.

પ્રતિકાત્મક તસવીર.
દાહોદઃ શહેરના બસ સ્ટેન્ડ ખાતે યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. વૃક્ષ પર પોતાના દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. બસ સ્ટેન્ડના પાછળના ભાગે આપઘાત કરી લીધો છે. મેં અવની અપને મોત કી ખુદ જીમેદાર હું તેવું હાથ પર લખાણ લખી આપઘાત કર્યો છે. આ અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. યુવતીના આપઘાતની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
વધુ વાંચો





















