શોધખોળ કરો

Vadodara: વડોદરામાં અંગત અદાવતમાં વધુ એક બીજેપી નેતા પર જીવલેણ હુમલો, બેઝબોલ સ્ટીક લઈને તૂટી પડ્યા હુમલાખોરો

વડોદરા શહેરના મકરપુરા નોવિનો રોડ ન્યુ વીરા હાઇસ્કુલ નજીકની સોસાયટીમાં રાકેશ પાટણવાડીયા રહે છે. જે વડોદરા શહેર ભાજપ બક્ષીપંચ મોરચામાં કારોબારી સભ્ય છે તેમજ વડોદરા જિલ્લા ઠાકોર સેનાના પ્રમુખ છે.

વડોદરા: શહેરમાં વધુ એક બીજેપી નેતા પર હુમલાની ઘટના સામે આવી છે. જુના ઝઘડાની અદાવતમાં શનિવારે રાતે વડોદરા શહેરના ભાજપ બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય પર માથાભારે તત્વો દ્વારા  બેઝબોલ સ્ટીકથી હુમલો કરી હાથ પગ તોડી નાખવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલ બક્ષીપંચ મોરચા કારોબારી સભ્યએ સચિન ઠક્કરની જેમ જીવલેણ હુમલાની ભીતિ વ્યક્ત કરી છે.

વડોદરા શહેરના મકરપુરા નોવિનો રોડ ન્યુ વીરા હાઇસ્કુલ નજીકની સોસાયટીમાં રાકેશ પાટણવાડીયા રહે છે. જે વડોદરા શહેર ભાજપ બક્ષીપંચ મોરચામાં કારોબારી સભ્ય છે તેમજ વડોદરા જિલ્લા ઠાકોર સેનાના પ્રમુખ છે. જેઓ શનિવાર રાતે પોતાના ઘર નજીક  હતા ત્યારે જુના ઝઘડાની અદાલત રાખી મકરપુરા વિસ્તારમાં રહેતા માથાભારે બે યુવકો ભરત તામ્બે અને બંટી સરદાર દ્વારા બેઝબોલ સ્ટીકથી હુમલો કરાયો હતો. જેમાં રાકેશ પાટણવાડીયાના હાથ અને પગ ભાંગી ગયા હતા.

એકાએક થયેલ હુમલાને લઈ બુમાબૂમ થતા હુમલાવર સ્થળ પરથી નાસી છૂટયા હતા.  ઇજાગ્રસ્ત ભાજપ બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્યને સારવાર અર્થે માણેજાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. રાકેશ પાટણવાડીયાએ સચિન ઠક્કરની જેમ જીવલેણ હુમલા થઈ શકે છે તેવી ભીતિ વ્યક્ત કરી છે. રાકેશ પાટણવાડિયા વડોદરા શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય છે તેમજ વડોદરા જિલ્લા ઠાકોર સેનાના પ્રમુખ છે જેને લઇ સમાજના લોકો એકત્રિત થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે ત્યારે માંજલપુર પોલીસે રાકેશ પાટણવાડીયાની ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

સચીન ઠક્કર નામના બીજેપી નેતાની કરવામાં આવી હતી હત્યા 

વડોદરાના રેસકોર્ષ સર્કલ પાસે આવેલી મિર્ચ મસાલા રેસ્ટોરાંની ગલીમાં પાર્કિંગ બાબતે થયેલા ઝઘડા બાદ ત્રણ ઇસમો દ્વારા સચિન ઠક્કર અને પ્રિતેશ ઠક્કરને બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં ટૂંકી સારવાર દરમિયાન સચિન ઠક્કરનુ મોત નીપજ્યું હતું. જ્યારે પ્રિતેશ ઠક્કર હજુ પણ સારવાર હેઠળ છે અને તેની હાલત પણ ગંભીર હોવાનું કહેવાય છે. આ ઘટનામાં આરોપી પાર્થ બાબુલ પરીખ(ઉ.40) (રહે. ગંગોત્રી એપાર્ટમેન્ટ, હરિભક્તિ કોલોની રેસકોર્સ, વડોદરા) વાસિક ઉર્ફે સાહિલ ઇકબાલ અજમેરી(ઉં.33, રહે. નાગરવાડા સૈયદપુરા વડોદરા) અને વિકાસ લોહાણા(ઉં.30, રહે.વ્હાઇટ વુડાના મકાનમાં, ખોડિયારનગર, વડોદરા)ની પોલીસે ધરપકડ કરી હતી. હાલ આ ચકચારી ઘટનાની તપાસ ક્રાઇમ બ્રાંચ કરી રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
Embed widget