શોધખોળ કરો

માજી ધારાસભ્યના કારણે ગૃહ મંત્રી પ્રદીપસિંહને કોરોનાનો ખતરો ? 5 દિવસ પહેલાં મળ્યા હતા......

5 દિવસ પહેલા જ કરજણ ખાતે મળેલી કરજણ પેટાચૂંટણીની સંકલન બેઠકમાં સતિષ પટેલ રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને મળ્યા હતા.

વડોદરાઃ માજી ધારાસભ્ય અને ભાજપના નેતા સતિષ પટેલનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સતિષ પટેલ કરજણના પૂર્વ ધારાસભ્ય છે. માજલપુરની ગ્લોબલ હોસ્પિટલમાં હાલ સારવાર લઈ રહ્યા છે. નોંધનીય છે કે, 5 દિવસ પહેલા જ કરજણ ખાતે મળેલી કરજણ પેટાચૂંટણીની સંકલન બેઠકમાં તેઓ રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને મળ્યા હતા. ગુજરાતમાં આઠ વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. કરજણ બેઠક પરથી અક્ષય પટેલે રાજીનામું આપતાં આ બેઠક ખાલી પડી છે. ત્યારે કરજણ ખાતે 9 જુલાઇના રોજ કરજણ વિધાનસભા પેટાચૂંટણીના ભાજપના ઇન્ચાર્જ અને રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, સહ ઇન્ચાર્જ અને ભાજપના પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, પ્રદેશ પ્રવક્તા અને વડોદરા જીલ્લા પ્રભારી ભરત પંડ્યા હાજરીમાં બેઠક મળી હતી. આ બેઠકમાં પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલ પણ હાજર રહ્યા હતા. આ સમયે સતિષ પટેલે ગૃહમંત્રીનું સ્વાગત પણ કર્યું હતું, ત્યારે હવે સતિષ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે ભાજપના નેતાઓમાં ચિંતા જોવા મળી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વડોદરાની રોઝરી સ્કૂલ વિવાદમાં, હૃદયરોગ પીડિત ધોરણ-5ના વિદ્યાર્થીને પીટી ટીચરે 6 રાઉન્ડ દોડની આપી સજા, જાણો પછી શું થયું?
વડોદરાની રોઝરી સ્કૂલ વિવાદમાં, હૃદયરોગ પીડિત ધોરણ-5ના વિદ્યાર્થીને પીટી ટીચરે 6 રાઉન્ડ દોડની આપી સજા, જાણો પછી શું થયું?
Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત
Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
વડોદરામાં આજથી પ્રાદેશિક વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો પ્રારંભ, 'વાઈબ્રન્ટ સમિટના કારણે ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન બન્યું': CM ભૂપેન્દ્ર
વડોદરામાં આજથી પ્રાદેશિક વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો પ્રારંભ, 'વાઈબ્રન્ટ સમિટના કારણે ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન બન્યું': CM ભૂપેન્દ્ર

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2026 : ભગવાન જગન્નાથનું ભવ્ય મામેરું
Amit Shah : અમિત શાહે કહ્યું, કેમ કોઈએ ના પણ નહીં અને હા પણ નહીં...
Chinna Cyclone : ચીનમાં ત્રાટક્યું બાવી વાવાઝોડું
Strait Of Hormuz : હોર્મુઝ ફરી બંધ થતાં ભારતની વધશે મુશ્કેલી?
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં બનશે નવી સિસ્ટમ, તૂટી પડશે જોરદાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર
Saffron Cultivation Tips: કાશ્મીર જ નહીં તમારા ખેતરમાં પણ થઈ શકે છે કેસરની ખેતી, જાણી લો રીત
Saffron Cultivation Tips: કાશ્મીર જ નહીં તમારા ખેતરમાં પણ થઈ શકે છે કેસરની ખેતી, જાણી લો રીત
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
Embed widget