શોધખોળ કરો
કેમિકલ બનાવતી કંપનીમાં ભીષણ આગ, ફાયરની 4 ગાડી ઘટના સ્થળે

વડોદરાઃ પાદરાના એકલબારા ગામે આવેલી એક ખાનગી કંપનીમાં ભીષણ આગી લાગી હતી. કેમિકલ બનાવતી એક કંપનીમાં આગ લગતા ફાયરની 4 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નથી.
Before You Go
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા





















