શોધખોળ કરો
Advertisement
સેંટ્રલ એક્સાઇઝ સુપ્રિટેંડંટ રાકેશ ચૌહાણ 9000 હજારાની લાંચ લેતા જડપાયા
વડોદરાઃ દેશ અને રાજ્યમાં ભ્રષ્ટાચારનો કાયદો અમલમાં હોવા છતા સરકારી કામ કાજ લાંચ વગર થતા નથી. ત્યારે વડોદરામાં સેંટ્રલ એક્સાઇજ સુપ્રિટેંડંટ રાકેશ ચૌહાણ 9000ની લાંચ લેતા જડપાયા હતા.
અધિકારીએ સ્ક્રેપબમં વેપારી પાસે લાંચના પૈસાની માંગ કરી હતી. જેની વડોદરા એસીબીને ફરિયાદ મળી હતી ત્યાર બાદ એસીબીએ ટ્રેપ ગોઠવીને એકસાઇઝ અધિકારીની ઘરપકડ કરી હતી. જેમા અધિકારી 9000 હજારની લાંચ લેતા રંગે હાથ જડપાઇ ગયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement