શોધખોળ કરો
Advertisement
Vadodra: કોંગ્રેસે મહાનગરપાલિકાના ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ ?
આગામી 21મી ફેબ્રુઆરીએ યોજાનારી 6 કોર્પોરેશનની ચૂંટણીને લઈ કૉંગ્રેસ વડોદરા મહાનગરપાલિકાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
વડોદરા: આગામી 21મી ફેબ્રુઆરીએ યોજાનારી 6 કોર્પોરેશનની ચૂંટણીને લઈ કૉંગ્રેસ વડોદરા મહાનગરપાલિકાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આજે વડોદરામાં 19 વોર્ડમાં ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે.
વોર્ડ નંબર 1માં રાવત અમિબેન નરેંદ્રભાઈને ટિકિટ મળી છે અને પટેલ હરીશભાઈને ટિકિટ ફાળવવામાં આવી છે.
રાજ્યની 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજવાની જાહેરાત ચૂંટણીપંચે 23 જાન્યુઆરીના રોજ કરી હતી. 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરી અને નગરપાલિકા-જિલ્લા-તાલુકા પંચાયતો માટે 28 ફેબ્રુઆરીએ સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
ક્રિકેટ
આરોગ્ય
Advertisement