શોધખોળ કરો

વડોદરા: સાવલીમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ હોસ્ટેલમાં આત્મહત્યા કરી, કારણ અકબંધ

17 વર્ષીય વિદ્યાર્થી રોનક રણજીત સિંહ વશીએ આત્મહત્યા કરી હતી. જોકે, તેની આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તેના પરિવારજનોએ આત્મહત્યા નહીં પરંતુ હત્યા થઈ હોવાનો આરોપ લગાવ્યો

વડોદરાઃ વડોદરાના સાવલીમાં એક વિદ્યાર્થીએ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. સાવલીની કેજીઆઈટી કોલેજમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ અંગે પોલીસ તપાસ કરી રહી છે. રોનક દાહોદ જિલ્લાના ભંભોડી ગામનો રહેવાસી હતો 17 વર્ષીય વિદ્યાર્થી રોનક રણજીત સિંહ વશીએ આત્મહત્યા કરી હતી. જોકે, તેની આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. રોનક ડિપ્લોમા મિકેનિક્લ એન્જિયનિરિંગનો વિદ્યાર્થી હતો. તેણે 10મું ધોરણ પાસ કર્યાં બાદ કેજીઆઈટી એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લીધું હતું. વડોદરા: સાવલીમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ હોસ્ટેલમાં આત્મહત્યા કરી, કારણ અકબંધ જોકે તેના પરિવારજનોએ આત્મહત્યા નહીં પરંતુ હત્યા થઈ હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે પોલીસ અને કોલેજને કડક કાર્યવાહી કરવાનું કહ્યું હતું. પોલીસ હાલમાં આ કેસની તપાસ શરૂ કરી હતી. કોલેજ કેમ્પસમાં આવેલી હોસ્ટેલના રૂમ નંબર 402મા રહેતો હતો. જોકે શનિવાર બપોરે રોનક વશીએ બાજુના રૂમમાં પ્લાસ્ટિકની દોરી પંખા પર લટકાવીને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વડોદરામાં આજથી પ્રાદેશિક વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો પ્રારંભ, 'વાઈબ્રન્ટ સમિટના કારણે ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન બન્યું': CM ભૂપેન્દ્ર
વડોદરામાં આજથી પ્રાદેશિક વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો પ્રારંભ, 'વાઈબ્રન્ટ સમિટના કારણે ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન બન્યું': CM ભૂપેન્દ્ર
વડોદરામાં કારમાં જતાં વેપારની ગાડી ઓવરટેક કરી બાઇકમાં સવાર શખ્સે કર્યું અંધાધૂંધ ફાયરિંગ
વડોદરામાં કારમાં જતાં વેપારની ગાડી ઓવરટેક કરી બાઇકમાં સવાર શખ્સે કર્યું અંધાધૂંધ ફાયરિંગ
Vadodara News: ચૈતર વસાવાને મોકલાયા વડોદરા સેન્ટ્રલ જેલમાં, ગુમાવી શકે છે ધારાસભ્યનું પદ
Vadodara News: ચૈતર વસાવાને મોકલાયા વડોદરા સેન્ટ્રલ જેલમાં, ગુમાવી શકે છે ધારાસભ્યનું પદ
વડોદરામાં ભયંકર રોડ અકસ્માત, લક્ઝરી બસ અને ટ્રક અથડાતા 6નાં કમકમાટીભર્યા મૃત્યુ, 13 ઘાયલ
વડોદરામાં ભયંકર રોડ અકસ્માત, લક્ઝરી બસ અને ટ્રક અથડાતા 6નાં કમકમાટીભર્યા મૃત્યુ, 13 ઘાયલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંકુશ ક્યારે?
Saurashtra Rain : સૌરાષ્ટ્રમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી , ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Surat First Rain Effect : સુરતમાં પહેલા જ વરસાદ બાદ ખાડા પૂરવા આવેલી ટ્રક જ ખાડામાં
Gir Somnath Rain : ગીર સોમનાથ જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાની એન્ટ્રી
Surat District Rain : સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં 48 કલાકમાં આ વિસ્તારમાં અતિભારે વરસાદ તૂટી પડશે, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં....
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં 48 કલાકમાં આ વિસ્તારમાં અતિભારે વરસાદ તૂટી પડશે, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં....
ગુજરાત ST કર્મચારીઓ માટે ખુશખબર: મોંઘવારી ભથ્થામાં 3% નો વધારો, જાણો કેટલો વધશે પગાર?
ગુજરાત ST કર્મચારીઓ માટે ખુશખબર: મોંઘવારી ભથ્થામાં 3% નો વધારો, જાણો કેટલો વધશે પગાર?
ગુજરાતમાં આગામી 3 કલાક જોખમી, 17 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
ગુજરાતમાં આગામી 3 કલાક જોખમી, 17 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
ગુજરાતના 53 તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ; આ જિલ્લામાં ખાબક્યો સૌથી વધુ 3.6 ઈંચ વરસાદ
ગુજરાતના 53 તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ; આ જિલ્લામાં ખાબક્યો સૌથી વધુ 3.6 ઈંચ વરસાદ
ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી: સુરતમાં 2.60 ઈંચ વરસાદથી જળબંબાકાર, આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી: સુરતમાં 2.60 ઈંચ વરસાદથી જળબંબાકાર, આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: રાજ્યના 14 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યના 14 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gold-Silver Price Fall: આજે ફરી મોટો ઘટાડો, 5 દિવસમાં ₹9000 સુધી સસ્તું થયું સોનું-ચાંદી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold-Silver Price Fall: આજે ફરી મોટો ઘટાડો, 5 દિવસમાં ₹9000 સુધી સસ્તું થયું સોનું-ચાંદી, જાણો લેટેસ્ટ કિંમત 
Weather Update: દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather Update: દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget