શોધખોળ કરો

રાજ્યના આ મોટા શહેરમાંથી કિરણ પટેલ જેવો જ ઝડપાયો બીજો મહાઠગ, જાણો શું છે સમગ્ર મામલો

મહાઠગ કિરણ પટેલ જેવો બીજો નકલી અધિકારી ઝડપાયો છે. જે PMO ઓફિસમાં અધિકારી હોવાનો રોફ જમાવતો હતો.

વડોદરા:મહાઠગ કિરણ પટેલ જેવો જ બીજો એક કિસ્સો સામે આવ્યો છે. મંયક તિવારી નામનો આ શખ્સ PMO ઓફિસનો અધિકારી હોવાની ખોટી ઓળખ આપીને રોફ જમાવતો હતો.

કિરણ પટેલ જેવો જ એક બીજો શખ્સ વડોદરાના વાઘોડિયાથી ઝડપાયો છે. આ શખ્સ પણ કિરણ પટેલની જેમ પીએમઓ ઓફિસનો અધિકારી હોવાની ખોડી ઓળખ આપીને ફાયદા ઉઠાવતો હતો તેમજ રોફ જમાવતો હતો. આ શખ્સે મિત્રના પુત્રના  એડમિશન માટે  પારૂલ યુનિવર્સિટીમાં પણ પીએમઓ હોવાની ખોટી માહિતી આપી હતી. યુનિવર્સિટી દ્રારા તેની ફરિયાદ કર્યાં બાદ  મયંક તિવારી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે.  આ શખ્સે અન્ય સરકારી કચેરીમાં પણ આ રીતે ઓળખ આપીને ખોટો ફાયદો ઉઠાવવાની કોશિષ કરી હતી. વડોદરા પોલીસે મયંક તિવારીની ધરપકડ કરીને શખ્સની સઘન પૂછપરછ શરૂ કરી છે. 

કિરણ પટેલે પણ પીએમઓના અધિકારી હોવાની આપી હતી ખોટી ઓળખ

કિરણ પટેલે પણ આવી જ રીતે પીએમઓનો અધિકારી હોવાની ખોટી ઓળખ આપીને અનેક રીતે ખોટા ફાયદા ઉઠાવ્યા હતા. આ પહેલા કિરણ પટેલે પણ આ રીતે ખોટી ઓળખ આપીને વીઆઇપી સુરક્ષા મેળવી હતી અને જમ્મુ કાશ્મીરમાં પ્રોટેકશન સાથે ફરતો ઝડપાયો હતો.મહા ઠગ કિરણ પટેલ જેવું જ એક બીજુ કાંડ બહાર આવ્યું હતું જેમાં તે સીએમઓની ખોટી ઓળખ આપીને ધાક જમાવતો હતો.  વિરાજ શાહ ઉર્ફે વિરાજ પટેલ સામે  ગોત્રી પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ નોંધાઇ હતી.

વિરાજ પટેલે સીએમઓ ઓફિસના અધિકારીની આપી હતી ઓળખ

વિરાજ પટેલે ગિફ્ટ સિટીના પ્રેસિડેન્ટ હોવાની  ખોટી ઓળખ આપી હતી  અને મહિલા મોડલને  ગિફ્ટ સિટીના એમ્બેસેડર બનાવવાની લાલચ આપી હતી. આટલું જ નહી તેને આ મહિલા મોડલ સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું. ઉપરાંત તેને શૂટિંગ માટે દુબઇ લઇ જવાનો પણ ખોટો વાયદો કર્યાં હતો.   આ મહિલા મોડલ અને વિરાજ વચ્ચે ટોકિઝમાં બબાલ થતાં સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.         મહિલા મોડલે દુષ્કર્મ સાથે વિરાજ પટેલે સાડા ત્રણ લાખ પણ તેમની પાસેથી પડાવી લીધાનો આરોપ લગાવ્યો હતો.                           

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

ટોપ સ્ટોરી

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ

IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો

CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો

આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી

ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ

શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા

BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત

Embed widget