શોધખોળ કરો

Vadodara : રેલવે યાર્ડમાં આગ લાગતા મેમુ ટ્રેનના ત્રણ ડબ્બા આગમાં ખાખ, કેવી રીતે લાગી આગ?

વિકરાળ આગમાં મેમુ ટ્રેનના ત્રણ ડબ્બા લપેટમાં આવી ગયા હતા. જોકે, ટ્રેન ખાલી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જોકે, આગ લાગવાનું કરણ અકબંધ છે. રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે.  રેલવેના સ્ટાફ તથા ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબુમાં લેવાઈ.

વડોદરાઃ આજે વહેલી સવારે 5.45 વાગ્યે વડોદરા રેલવે યાર્ડમાં આગ ફાટી નીકળી હતી. વિકરાળ આગમાં મેમુ ટ્રેનના ત્રણ ડબ્બા લપેટમાં આવી ગયા હતા. જોકે, ટ્રેન ખાલી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જોકે, આગ લાગવાનું કરણ અકબંધ છે. રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે.  રેલવેના સ્ટાફ તથા ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબુમાં લેવાઈ.

વડોદરા રેલવે DRM સહિતના  GRP, RPFના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. કેબલ ટ્રીપ થતા આગ લાગી હોવાની શક્યતા છે. જોકે, હજુ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આ ટ્રેનને રાતે નવાયાર્ડ ખાતે મુકાઈ હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળ્યો હતો. પોલીસનાં જણાવ્યાં પ્રમાણે ટ્રેનનાં બંધ ડબ્બામાં આગ કઇ રીતે લાગી તે જાણવા માટે એફએસએલની મદદ લેવાશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો

ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ

Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'

Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 

Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી

સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 

Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર

Embed widget