શોધખોળ કરો

ગુજરાતમાં લોકડાઉન દરમિયાન દારૂની હેરાફેરી માટે બુટલેગરો અજમાવી રહ્યા છે આ ટ્રીક, જાણીને નવાઇ લાગશે

લોકડાઉન દરમિયાન દારૂની હેરાફેરી માટે બુટલેગરો અલગ અલગ કિમીયા અજમાવી રહ્યા છે. જોકે, ગુજરાત પોલીસે તેમના આ કિમીયા ચાલવા દીધા નથી અને તેમને પકડી પાડવામાં આવ્યા છે.

વડોદરાઃ ગુજરાતમાં કોરોના વાયરસને પગલે લોકડાઉન આપવામાં આવી રહ્યું છે અને લોકો પણ લોકડાઉનનું પાલન કરી રહ્યા છે. ત્યારે બુટલેગરો લોકડાઉન વચ્ચે દારૂની હેરાફેરી કરતા હોવાની કેટલીક ઘટનાઓ છેલ્લા થોડા દિવસમાં સામે આવી છે. લોકડાઉન દરમિયાન દારૂની હેરાફેરી માટે બુટલેગરો અલગ અલગ કિમીયા અજમાવી રહ્યા છે. જોકે, ગુજરાત પોલીસે તેમના આ કિમીયા ચાલવા દીધા નથી અને તેમને પકડી પાડવામાં આવ્યા છે. આજની વાત કરીએ તો વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પશુ આહાર લગાવેલી આઇસરમાંથી દારૂ ઝડપી પાડ્યો છે. કિશનવાડી , ઝંડા ચોક ખાતેથી ક્રાઈમ બ્રાન્ચે આઇસર ટેમ્પા માં ઘાસ નીચે છુપાવીને વિદેશી દારૂની કરવામાં આવી રહેલી હેરાફેરી ઝડપી પાડી છે. બાતમીના આધારે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે રેડ પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચે લોક ડાઉન દારૂ ઝડપી પાડી કેસ કર્યો છે. આવી જ રીતે ગઈ કાલે 13 તારીખે અમદાવાદમાં શાકભાજીના લોડીંગ ટેમ્પામાંથી દેશી દારૂ જથ્થો મળી આવ્યો હતો. ગીતા મંદિર સર્કલ નજીક બિનવારસી હાલતમાં લોડિંગ ટેમ્પોમાં દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ટેમ્પાની અંદર 360 લીટર દેશી દારૂ અલગ અલગ 10 જેટલા કોથળામાં હતો. કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ પહેલા ગત 9મી એપ્રિલે અમદાવાદમાં એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી ઝડપાઇ હતી. નરોડા પોલીસે નાના ચિલોડાથી બે આરોપીને એમ્બ્યુલન્સ સાથે ઝડપી પાડ્યા હતા. આ પહેલા ગત 28મી માર્ચે સેનેટાઇઝરની આડમાં એક્ટિવા પર દારૂની હેરાફેરી કરતાં બે બુટલેગર પકડાયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
Embed widget