શોધખોળ કરો
Advertisement
વડોદરામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, ઠેર-ઠેર પાણી ભરાયા
વડોદરાના છાણી, સમાં, રાવપુરા, વાડી, ફતેગંજ, સયાજીગંજ, દાંડિયા બજાર જેવા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.
વડોદરા: વડોદરામાં વરસાદ શરૂ થયો છે. શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વડોદરાના છાણી, સમાં, રાવપુરા, વાડી, ફતેગંજ, સયાજીગંજ, દાંડિયા બજાર જેવા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.
વરસાદ વરસતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. વડોદરામાં સવારથી ભારે ઉકળાટ બાદ સાંજે અને રાત્રે વરસાદ વરસતા લોકોએ ગરમીથી રાહત મેળવી હતી.
અમદાવાદમાં પણ સાંજે અચાનક વાતાવરણાં પલટો આવ્યો હતો. શહેરના કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. વડોદરમાં પણ વરસાદ પડતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement