શોધખોળ કરો

રૂપાણી સરકારના મંત્રીએ કોર્પોરેશનની હરાજીમાં 7.60 કરોડમાં પ્લોટ ખરીદ્યો, કોના કારણે મંત્રીને પ્લોટ મોંઘો પડ્યો ?

યોગેશ પટેલ બોલી બોલતા હોવાથી તેમની સામે કોઈ ઉંચો ભાવ નહીં બોલે એવી અપેક્ષા હતી પણ આઈઓસીએલ અને કારેલીબાગના વૃધ્ધ બિલ્ડર આશિષકુમાર રમેશચંદ્ર શાહે પણ આ પ્લોટ ખરીદવા તૈયારી બતાવતાં ભાવ ધાર્યા કરતાં ઉંચા ગયા હતા.

વડોદરાઃ વડોદરામાં સરકારી પ્લોટની હરાજીમાં વિજય રૂપાણી સરકારના એક મંત્રીએ પોતે બોલી લગાવીને 7.60 કરોડ રૂપિયામાં પ્લોટ ખરીદ્યો છે. રૂપાણી સરકારના રાજ્ય કક્ષાના નર્મદા મંત્રી યોગેશ પટેલે કોર્પોરેશનના પ્લોટોની હરાજીમાં ભાગ લઈને સૌથી ઉંચી બોલી લગાવીને પ્લોટ ખરીદ્યો છે. વડોદરાના ગાંધી નગરગૃહ ખાતે કોર્પોશનના 27પ્લોટની જાહેર હરાજી યોજાઈ હતી. તેમાં રાજ્યના મંત્રી યોગેશ પટેલે જાતે હરાજીમાં ઉપસ્થિત નહોતા રહ્યા પણ પોતાના વતી પ્રતિનિધિ તરીકે એમ. એસ. યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને ભાજપના આગેવાન એવા સત્યેન કુલાબકરને હાજર રાખ્યા હતા. પટેલ વતી પ્લોટની બોલી બોલતી વખતે તે સ્થળ પરથી યોગેશ પટેલ સાથે મોબાઈલ પર સતત સંપર્કમાં હતાં. યોગેશ પટેલ બોલી બોલતા હોવાથી તેમની સામે કોઈ ઉંચો ભાવ નહીં બોલે એવી અપેક્ષા હતી પણ આઈઓસીએલ અને કારેલીબાગના વૃધ્ધ બિલ્ડર આશિષકુમાર રમેશચંદ્ર શાહે પણ આ પ્લોટ ખરીદવા તૈયારી બતાવતાં ભાવ ધાર્યા કરતાં ઉંચા ગયા હતા. આઈઓસીએલના પ્રતિનિધિ થોડી બોલી બોલ્યા પછી બેસી ગયા હતા પણ કારેવીબાગના બિલ્ડર જ હરિફાઈમાં રહ્યા હતાં. તેમણે ઉંચી બોલી બોલવાનુ ચાલુ જ રાખતાં ભાવ ઉંચા ગયા હતા ને છેવટે યોગેશ પટેલે 7 કરોડ 59 લાખ 24 હજારની ઉંચી બોલી લગાવીને પ્લોટ ખરીદવો પડયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વડોદરાની રોઝરી સ્કૂલ વિવાદમાં, હૃદયરોગ પીડિત ધોરણ-5ના વિદ્યાર્થીને પીટી ટીચરે 6 રાઉન્ડ દોડની આપી સજા, જાણો પછી શું થયું?
વડોદરાની રોઝરી સ્કૂલ વિવાદમાં, હૃદયરોગ પીડિત ધોરણ-5ના વિદ્યાર્થીને પીટી ટીચરે 6 રાઉન્ડ દોડની આપી સજા, જાણો પછી શું થયું?
Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત
Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
વડોદરામાં આજથી પ્રાદેશિક વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો પ્રારંભ, 'વાઈબ્રન્ટ સમિટના કારણે ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન બન્યું': CM ભૂપેન્દ્ર
વડોદરામાં આજથી પ્રાદેશિક વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો પ્રારંભ, 'વાઈબ્રન્ટ સમિટના કારણે ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન બન્યું': CM ભૂપેન્દ્ર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
Embed widget