શોધખોળ કરો

Nadiad : 25 વર્ષના યુવકને 60 વર્ષનાં કાકી સાથે બંધાયા શરીર સંબંધ, દિવસ-રાત કાકીને ત્યાં પડ્યો રહીને માણતો શરીર સુખ ને પત્નિને.......

ખેડાના એક ગામમાં 25 વર્ષીય યુવકને તેની 60 વર્ષીય કાકી સાથે સંબંધ હોવાથી તે તેની પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. મહિલાએ પોતાનું લગ્નજીવન બચાવવા માટે અભયમની ટીમ પાસે મદદ માગી હતી.

નડિયાદઃ ખેડાના એક ગામમાં કાકી-ભત્રીજાના પ્રેમ સબંધનો એક કિસ્સો સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. 25 વર્ષીય પરિણીત ભત્રીજો 60 વર્ષના કાકીના પ્રેમમા પડ્યો હતો. આ અફેરના કારણે પત્નીનું માનસિક શોષણ કરતો હતો. ત્યારે મહિલાએ પોતાના લગ્ન બચાવવા માટે અનેક પ્રયાસ નિષ્ફળ રહ્યા અને પતિની હરકતોથી કંટાળીને અભયમની ટીમ પાસે મદદ માંગી હતી. 

આ અંગેની વિગતો એવી છે કે, ખેડાના એક ગામમાં 25 વર્ષીય યુવકને તેની 60 વર્ષીય કાકી સાથે સંબંધ હોવાથી તે તેની પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. મહિલાએ પોતાનું લગ્નજીવન બચાવવા માટે અભયમની ટીમ પાસે મદદ માગી હતી. મહિલાના લગ્નના થોડા સમય સુધી ઘરસંસાર સારો ચાલ્યો હતો. દરમિયાન તેમનાં બે સંતાન થયાં હતાં, પરંતુ લગ્નના ચોથા વર્ષથી પતિએ તેને ત્રાસ આપવાનું શરૂં કરી દીધું હતું. મહિલાનો પતિ તેને ઘર ખર્ચ માટેના પૈસા આપતો નહોતો અને જો તે મજૂરી માટે જાય તો તેના પર વહેમ રાખીને મારઝૂડ કરતો હતો.

આ ત્રાસથી મહિલા કંટાળીને પિયર જતી રહી હતી, ત્યારે સાસુ-સસરાએ આવીને પતિ સુધરી જશે એવું આશ્વાસન આપ્યું હતું. જેથી તે સાસરીમાં પરત આવી ગઈ હતી. દરમિયાન તેને જાણવા મળ્યું કે પતિને બીજા કોઈ સાથે નહીં, પણ પાડોશમાં રહેતી તેની 60 વર્ષીય કાકી સાથે જ આડોસંબંધ છે, એટલે તે તેને હેરાન કરતો હતો. પતિની બેરશરમી એટલી બધી વધી ગઈ કે તે દિવસ-રાત કાકીને ત્યાં રહેતો હતો અને ઘરે પણ આવતો નહોતો. જ્યારે તેમની દીકરીની તબિયત બગડી ગઈ હતી ત્યારે પણ મહિલાના પતિએ તેની સારવાર માટે પૈસા આપ્યા નહોતા.

બીજા દિવસે જ્યારે તેના કાકી બીમાર થયાં, ત્યારે તે તરત જ તેમને લઈને દવાખાને પહોંચી ગયો હતો. આમ, પતિ અને તેના કાકીના સંબંધોને કારણે મહિલાનો ઘરસંસાર તૂટવાની આરે આવી ગયો હતો. એટલે મહિલાએ પોતાનો ઘરસંસાર બચાવવા માટે 181 અભયમ ટીમ પાસે મદદ માગી હતી. 

અભયમની ટીમે પતિ-પત્નીનું કાઉન્સેલિંગ કરીને તેમના લગ્નજીવનને વધુ એક તક આપવા સમજાવ્યું હતું અને જો યુવક નહીં સુધરે તો તેના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવાનો ઠપકો આપ્યો હતો. અભયમની ટીમની વાત સાંભળ્યા પછી પ્રેમાંધ યુવકની આંખ ઉઘડી હતી અને તેણે હવે પત્ની તેમજ પરિવાર સાથે યોગ્ય વર્તાવ કરવાની ખાતરી આપી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?

વિડિઓઝ

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
Embed widget