શોધખોળ કરો

વડોદરા-આણંદ વચ્ચે રદ કરાઈ નવ ટ્રેનો, જાણો કઈ-કઈ ટ્રેન કરાઈ રદ

વડોદરાઃ આણંદ પાસે એન્જિનિયરિંગ કામ હોવાથી રેલવે વિભાગે કેટલીક ટ્રેન આંશિક રદ્દ કરી છે. જે 25મીને રવિવારથી 29મી સુધી આ ટ્રેનો રદ રહેશે. આમ થતાં મોટા ભાગે મેમુ અને પેસેન્જર ટ્રેનને અસર થશે. એક્સપ્રેસ ટ્રેનના રૂટ બદલાયા નથી. રેલવે વિભાગ દ્વારા 9 ટ્રેનને રદ્દ કરાઇ છે. 5 દિવસ ટ્રેન બંધ રહેતાં રોજ 9 હજાર મુસાફરોને તકલીફ ભોગવવી પડશે. આ ટ્રેનો કરાઈ રદ  વડોદરા -આણંદ પેસેન્જર ટ્રેન આણંદ -વડોદરા પેસેન્જર ટ્રેન આણંદ -વડતાલ પેસેન્જર ટ્રેન વડતાલ-આણંદ પેસેન્જર ટ્રેન આણંદ-અમદાવાદ મેમુ ટ્રેન આણંદ-વડોદરા મેમુ ટ્રેન આણંદ-અમદાવાદ મેમુ ટ્રેન અમદાવાદ -આણંદ મેમુ ટ્રેન અમદાવાદ -આણંદ મેમુ ટ્રેન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara Rain: વડોદરા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, ડભોઈ અને શિનોરમાં વરસ્યો વરસાદ

માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં

વડોદરાની રોઝરી સ્કૂલ વિવાદમાં, હૃદયરોગ પીડિત ધોરણ-5ના વિદ્યાર્થીને પીટી ટીચરે 6 રાઉન્ડ દોડની આપી સજા, જાણો પછી શું થયું?

Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત

વિડિઓઝ

Vadodara Rain : વડોદરા શહેરમાં વરસાદનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં એકસાથે 4 વેધર સિસ્ટમ સક્રિય! આગામી 7 દિવસ આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ!

ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર વાપસી: વડોદરા, સૌરાષ્ટ્ર અને વલસાડ સહિત આ વિસ્તારો ભીંજાયા!

Gujarat Flood: સુરત ખાડી પૂર અને રાજ્યમાં વરસાદને કારણે નુકસાનને લઈ રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો કેટલી સહાય ચૂકવાશે?

Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 

LPG  સિલિન્ડર ધારકો માટે મોટા સમાચાર,  10 કિલોગ્રામ સિલિન્ડરની હવે ઓનલાઈન ડિલિવરી થશે

Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, આ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર

Rajkot Rain: રાજકોટમાં 8 દિવસના લાંબા વિરામ બાદ મેઘમહેર, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ

Embed widget