શોધખોળ કરો

હોસ્પિટલમમાં ઊંઘનું ઇંજેકશન લઇને નર્સે કરી લીધી સુસાઇડ, આપધાતનું કારણ.....

વડોદરામાં 40 વર્ષિય એક નર્સે હોસ્પિટલમાં ફરજ દરમિયાન ઊંઘનું ઇંજેકશન લઇને સુસાઇડ કરી લીધી છે. આ ઘટનાથી હોસ્પિટલમાં દોડધામ મચી ગઇ હતી

વડોદરામાં 40 વર્ષિય એક નર્સે હોસ્પિટલમાં ફરજ દરમિયાન ઊંઘનું ઇંજેકશન લઇને સુસાઇડ કરી લીધી છે. આ ઘટનાથી હોસ્પિટલમાં દોડધામ મચી ગઇ હતી વડોદરાની સવિતા હોસ્પિટલમાં અઢી વર્ષથી નર્સની ફરજ બજાવતા ક્રિષ્ણાબહેને ઊંઘનું ઇંજેકશન લઇને જિંદગી ટૂંકાવી દીધી હતી. રવિવારે તેમની નાઇટ ડ્યૂટી હતી. આ સમય દરમિયાન જ તેમણે બાથરૂમમાં ઊંઘનો ઓવરડોઝ ઇંજેક્શન દ્વારા લઇને મોતને વ્હાલું કર્યું હતું ઘટનાની જાણ થતાં હોસ્પિટલ સ્ટાફમાં હડકંપ મચી ગઇ હતી. મૃતક નર્સ ક્રિષ્ના બહેન અઢી વર્ષથી હોસ્પિચટલમાં ફરજ બજાવતા હતા. તેઓ વડોદરાના સયાજી ટાઉનશીપ રોડ પર આવેલાં સેફ્રોન ટાવરમાં 40 વર્ષીય ક્રિષ્ણાબહેન શર્મા રહેતાં હતા. તેમનો મૃતદેહ  હોસ્પિટલના ત્રીજા માળના બાથરૂમમાંથી મળી આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમાર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. પોલીસે મૃતક નર્સનો મોબાઈલ ફોન કબ્જે કરીને ઘટના અંગે તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?

સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી

અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ

અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી

સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ

અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ

PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી

Embed widget