શોધખોળ કરો
Advertisement
સુરતઃ વતન જઈ રહેલા યુવકને ચાકૂ મારી ચલાવાઈ લૂંટ, કોણ હતા લૂંટારું?
સુરતઃ ખટોદરા વિસ્તારમાં યુવાનને ચાકુ મારી લૂંટી લેવાયો છે. ખજોદમાં વતન જવા નીકળેલ યુવાનને 3 શખ્સોએ ચાકુના ઘા માર્યા હતા અને મોબાઇલ તેમજ રોકડા રૂપિયા 7000ની લૂંટ ચલાવી હતી. ખજોદમાં લૂંટારું ગેંગનો આતંક વધ્યો છે. છેલ્લા એક મહિનામાં આ વિસ્તારમાં લૂંટના ચાર બનાવ બન્યા છે. લૂંટારુઓ ઉદીસવાસી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે ફરિયાદ લઈ તપાસ શરૂ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement