શોધખોળ કરો

રાજ્યમાં ઉર્જા ક્ષેત્ર વિશ્વ કક્ષાનો 'SWITCH' કાર્યક્રમ યોજાશે, જેમા 100 જેટલી નવી શોધખોળ વેચાણ માટે મુકવામાં આવશે

ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રથમ વખત ઉર્જા ક્ષેત્રે વિશ્વ કક્ષાનો સ્વીચ 2016 કાર્યક્રમનુ આયોજન રાજય સરકાર દ્વારા વડોદરા ખાતે કરવામાં આવ્યુ છે. જોકે આ કાર્યક્રમ 6 ઓક્ટોબરથી લઇને 10 ઓક્ટોબર સુધી ચાલવાનો છે. તથા આ કાર્યક્રમમાં વિશ્વના 42 દેશના ઉર્જા મંત્રીઓ ભાગ લેશે, તો બીજી તરફ આ કાર્યક્રમમાં બાબા રામદેવ પણ હાજરી આપી ઉર્જા વૈકલ્પિક સ્ત્રોત અંગે વક્તવ્ય આપશે.  સરકારના આ કાર્યક્રમમાં  ઇન્ટરનેશનલ એનર્જી, ઇનોવેશન ટેક્નોલોજી, નેશનલ પાવર મીનીસ્ટર્સ સહિતના અનેક સેમિનાર યોજવામાં આવશે. તથા સ્વીચ કાર્યક્રમમાં વિશ્વભરના ઇલેક્ટ્રીક સાધનોનુ ઉત્પાદન કરનાર યુરોપના દેશમાંથી કુલ 200 જટેલા ખરીદારો સહિત મધ્ય પુર્વના દેશોમાથી 75 જટેલા ખરીદદારોને ભાગ લેવા માટે આમંત્રણ પાઠવ્યું છે.  સરકારનુ કહેવુ છે કે આ પ્રકારના કાર્યક્રમથી દેશમાં આવનારા દિવસોમાં  રોજગારનુ નિર્માણ થશે, અધતન ટેકનોલોજી ઇનોવેશન અને શોધખોળ તેમજ ઉર્જાનો કેવી રીતે બચાવ કરવો તેનુ માર્ગદર્શન મળશે તથા દેશમાં ઉભરતા ઉધોગ સાહસિકો માટે ખાસ સ્ટાર્ટ આપ ઇન્ડિયાનુ એક પ્લેટફોર્મ મળી રહેશે જોકે આ કાર્યક્રમમાં 8500 જટેલા ખરીદારો સાથે 100 જટેલી નવી શોધખોળ મુકવામાં આવશે. અને 650 જેટલા સ્ટોલ મુકવામાં આવશે. જોકે આ તમામ કાર્યક્રમનો ખર્ચ રાજયસરકાર તથા કેન્દ્ર સરકાર અને આ કાર્યક્રમમાં ભાગ લેનાર સ્ટોલ વાળા લોકો ભોગવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા

આવતીકાલનું હવામાનઃ દેશના 17 રાજ્યોમાં તૂટી પડશે આફત! 80km/hની ઝડપે પવન અને ભારે વરસાદનું એલર્ટ

11 ચક્રવાતી સિસ્ટમ સક્રિય: દેશભરમાં 7 દિવસ વાવાઝોડા અને કરા સાથે ભારે વરસાદની આગાહી, વાંચો અહેવાલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કરોડપતિ બાબુને કોનો લાગ્યો 'કરંટ'
Hun To Bolish : હું તો બોલીશ : બાબાની એન્ટ્રી પહેલા બબાલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં 5 દિવસ જામશે વરસાદી માહોલ, હવામાન વિભાગની આગાહી
MLA Mukesh Patel: સુરતમાં વધુ એક નેતા અધિકારીઓ પર લાલઘૂમ, અધિકારીઓને આપી કડક ચેતવણી
Gujarat Congress : કૉંગ્રેસની ખાનગી સમીક્ષા બેઠકમાં IBના કર્મચારીઓ ઘૂસતા હંગામો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા
આવતીકાલનું હવામાનઃ દેશના 17 રાજ્યોમાં તૂટી પડશે આફત! 80km/hની ઝડપે પવન અને ભારે વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 17 રાજ્યોમાં તૂટી પડશે આફત! 80km/hની ઝડપે પવન અને ભારે વરસાદનું એલર્ટ
11 ચક્રવાતી સિસ્ટમ સક્રિય: દેશભરમાં 7 દિવસ વાવાઝોડા અને કરા સાથે ભારે વરસાદની આગાહી, વાંચો અહેવાલ
11 ચક્રવાતી સિસ્ટમ સક્રિય: દેશભરમાં 7 દિવસ વાવાઝોડા અને કરા સાથે ભારે વરસાદની આગાહી, વાંચો અહેવાલ
ICC એ ટેસ્ટ ક્રિકેટના નિયમમાં કર્યો મોટો ફેરફાર, 150 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આવું થશે

ચાંદી સીધી ₹5,000 ગગડી! સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો, જાણી લો તમારા શહેરના લેટેસ્ટ રેટ

ગાંધીનગર ACB નો સપાટો: 1.76 કરોડ રોકડા અને 88 લાખનું સોનું, જાણો કોણ છે આ લાંચિયો ક્લાસ-1 અધિકારી

કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, મોંઘવારી ભથ્થામાં થશે 3%નો વધારો, જાણો નવો આંકડો

Embed widget