શોધખોળ કરો

વડોદરામાં ધોધમાર વરસાદઃ અલગ અલગ વિસ્તારમાં ત્રણ મકાન થયા ધરાશાયી

ગઈ કાલે રાતે કાલુપુરાના નાકે, જ્યુબિલી બાગ અને ઘડિયાળી પોળમાં એક એક પણ મકાન ધરાશાયી થયા છે.

વડોદરાઃ છેલ્લા બે દિવસથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વડોદરામાં ધોધમાર વરસાદથી જર્જરિત મકાનો ધરાશાઈ થવાની ઘટના સામે આવી છે. રાત્રી દરમ્યાન ત્રણ જર્જરિત મકાનો ધરાશાયી થયા હતા. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાના સમાચાર સામે આવ્યા છે. ગઈ કાલે રાતે કાલુપુરાના નાકે, જ્યુબિલી બાગ અને ઘડિયાળી પોળમાં એક એક પણ મકાન ધરાશાયી થયા છે. જ્યુબિલી બાગ નજીક બારદાન ગલીમાં મકાન ધરાશાયી છે. 1 વ્યક્તિને કાટમાળમાંથી બહાર કાઢી સારવાર માટે દવાખાને ખસેડાયો છે. ઘડિયાળી પોળમાં બંધ જર્જરિત મકાન ધરાશયી કોઈને ઇજા નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો

Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

Embed widget