શોધખોળ કરો

વડોદરાના 53 વર્ષના પુરૂષને દીકરીની 30 વર્ષ નાની ફ્રેન્ડ સાથે બંધાયા શારીરિક સંબંધ, 8 વર્ષના સંબંધ પછી શું થયું કે........

છેલ્લા આઠ વર્ષથી બંને શારીરિક સંબધો બાંધીને રંગરેલિયાં મનાવતાં હતાં પણ યુવતીને બીજા એક યુવક સાથે શારીરિક સંબંધો બંધાતાં તેણે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું

વડોદરાઃ વડોદરામાં 53 વર્ષના પુરૂષને પોતાનાથી 30 નાની અને પોતાની દીકરીની ફ્રેન્ડ યુવતી સાથે શારીરિક સંબંધો બંધાયા હતા. છેલ્લા આઠ વર્ષથી બંને શારીરિક સંબધો બાંધીને રંગરેલિયાં મનાવતાં હતાં પણ યુવતીને બીજા એક યુવક સાથે શારીરિક સંબંધો બંધાતાં તેણે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આ લગ્નમાં જૂના પ્રેમી વિઘ્ન બનશે એવું લાગતાં પ્રેમિકાએ પ્રેમીની મદદથી જૂના પ્રેમીની હત્યા કરી નાંખી છે. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વડોદરાનાં ગોરવા વિસ્તારમાં આવેલાં જીવાભાઇ પાર્ક ફ્લેટનાં ત્રીજા માળે આવેલ A-304 નંબરનાં 53 વર્ષીય રામલાલ પટેલ રહેતા રહેતા હતા. વડોદરાનાં અક્ષયપાત્ર ફાઉન્ડેશનમાં 12 વર્ષથી નોકરી કરતા અને સુપરવાઇઝર તરીકે કામ કરતાં રામલાલ પટેલને આઠ વર્ષ અગાઉ તેની સામેનાં જ ફ્લેટમાં રહેતી અને પોતાની દિકરીની બહેનપણી એવી કિંજલ નામની 22 વર્ષીય યુવતી સાથે સંબંધ બંધાયા હતાં. આ સંબંધ વધુ ગાઢ બની શારીરિક સંબંધોમાં પરિણમ્યાં હતાં. કિંજલ અને રામલાલ છેલ્લાં 8 વર્ષી શારીરિક સંબંધો બાંધીને રંગરેલિયાં માનવતાં હતાં. થોડા સમય પહેલાં કિંજલનાં જીવનમાં કૃણાલ નામનો યુવક આવતાં બંનેએ લગ્ન કરી લેવાનું નક્કી કર્યું હતું. રામલાલને આ વાતની જાણ થતાં રામલાલે વાંધો ઉઠાવ્યો હતો. પ્રેમિકાએ રામલાલનો કાંટો કાઢી નાંખવાનું નક્કી કરી પોતાના પ્રેમી સાથે મળી શનિવારની મોડી રાત્રે રામલાલનાં ઘરમાં જઇ માથામાં હથોડીનાં ઉપરાછાપરી ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. બાદમાં બંને જણાં ફરાર થઇ ગયાં હતાં. રામલાલની હત્યા કરી પહેલાં કપડવંજ અને બાદમાં ત્યાંથી આણંદ ભાગેલા હત્યારા કિંજલ અને કૃણાલને પોલીસે આણંદની એક હોટલમાંથી ઝડપી લીધાં હતાં. ગોરવા પોલીસે હત્યાની આ ચકચારી ઘટનાનો 8 કલાકમાં જ ભેદ ઉકેલી કાઢી હત્યારા પ્રેમી પ્રેમિકાને ઝડપી પાડ્યા હતાં. રામલાલને 30 વર્ષ નાની પ્રેમિકા સાથેનાં અનૈતિક સંબંધોની કિંમત પોતાનો જીવ ગુમાવીને ચૂકવવી પડી છે.

ટોપ સ્ટોરી

Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 

7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 

Embed widget