શોધખોળ કરો
વડોદરા ભાજપના આ નેતાને લાગ્યો ચેપ, જાણો કેવી રીતે બન્યા સંક્રમિત?
વડોદરાના ભાજપના કોર્પોરેટર મનિષ પગારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મનિષ પગારે મહારાષ્ટ્રની મુલાકાત બાદ તબિયત બગડતાં રિપોર્ટ કરાવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવતાં હોમ કોરેન્ટાઈન થયા છે.

વડોદરાઃ ગુજરાતમાં દિવાળી પછી કોરોનાએ ઉથલો માર્યો છે. અમદાવાદ પછી રાજકોટ, વડોદરા અને સુરતમાં પણ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે વડોદરામાં ભાજપના નેતાને કોરોનાનો ચેપ લાગ્યો છે. વડોદરાના ભાજપના કોર્પોરેટર મનિષ પગારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
મનિષ પગારે મહારાષ્ટ્રની મુલાકાત બાદ તબિયત બગડતાં રિપોર્ટ કરાવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવતાં હોમ કોરેન્ટાઈન થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ધર્મ-જ્યોતિષ
રાજકોટ
ધર્મ-જ્યોતિષ
Advertisement
