શોધખોળ કરો

અમદાવાદના કરોડોપતિ બિલ્ડરની પત્નિને વડોદરાના બિલ્ડર સાથે બંધાયા સંબંધ, બંનેના જીવનસાથીને થઈ ગઈ જાણ ને......

મૃતક ગોપાલ કાબરાની પત્ની કંચન ગુજરાતની ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં જાણીતું નામ છે. વડોદરાના બિલ્ડર ક્રિષ્ણા સોમાણી સાથે ગોપાલના ધંધાકિય સંબંધ હતા અને તેના કારણે બંને પરિવાર નજીક હતા.

વડોદરા: અમદાવાદના જમીન ડેવલોપર્સ ગોપાલ કાબરાની હત્યામાં ધુલિયા પોલીસે વડોદરાના બિલ્ડર કૃષ્ણ ગેંદાલાલ સોમાણી અને તેના સાગરિત રાજુ ઉર્ફે વિહાંગ ત્રિવેદીની ધરપકડ કરી હતી. આ હત્યા જમીનના કરોડોના વ્યવહારમાં થઈ છે પણ મૃતક ગોપાલની પત્નિ કંચનને કૃષ્ણ સોમાણી સાથે સંબંધો હોવાનું પણ બહાર આવ્યું છે. અમદાવાદના કરોડોપતિ બિલ્ડરની પત્નિને વડોદરાના બિલ્ડર સાથે બંધાયા સંબંધ, બંનેના જીવનસાથીને થઈ ગઈ જાણ ને...... મૃતક ગોપાલ કાબરાની પત્ની કંચન ગુજરાતની ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં જાણીતું નામ છે. વડોદરાના બિલ્ડર ક્રિષ્ણા સોમાણી સાથે ગોપાલના ધંધાકિય સંબંધ હતા અને તેના કારણે બંને પરિવાર નજીક હતા. એ દરમિયાન કંચનને કૃ।ણ ,માણી સાથે સંબંધ બંધાયા હતા. અમદાવાદના કરોડોપતિ બિલ્ડરની પત્નિને વડોદરાના બિલ્ડર સાથે બંધાયા સંબંધ, બંનેના જીવનસાથીને થઈ ગઈ જાણ ને...... કંચન સાથે પતિના સંબંધની જાણ કૃષ્ણની પત્ની નમ્રતાને થતાં એક વર્ષ પહેલાં હરિદ્ધાર ફરવા ગયા ત્યારે ઝઘડો થયો હતો. કંચનને પતિથી દૂર રહેવા નમ્રતાએ ચેતવણી આપી હતી. બીજી તરફ ગોપાલને પણ બંને વચ્ચેના આડાસંબંધની શંકા જતાં તે પણ કૃષ્ણના ધંધામાં વિઘ્ન ઉભાં કરવા માંડ્યો હતો. અમદાવાદના કરોડોપતિ બિલ્ડરની પત્નિને વડોદરાના બિલ્ડર સાથે બંધાયા સંબંધ, બંનેના જીવનસાથીને થઈ ગઈ જાણ ને...... કૃષ્ણે તેનો કાંટો કાઢવા માટે હત્યાનો પ્લાન ઘડ્યો હતો અને 10 કરોડ રૂપિયાના હીરાની લાલચ આપીને ફસાવ્યો હતો. હીરા લેવાની લાલચમાં ગોપાલ ઘૂલિયા ગયો હતો. અહીં કૃષ્ણ તથા તેના સાથીઓએ  ગોપાલની હથોડા મારી હત્યા કરી નાંખી હતી અને પછી ફરાર થઈ ગયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ

Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

Embed widget