શોધખોળ કરો

અમદાવાદઃ પત્નિના પ્રેમીએ અબજોપતિ બિલ્ડરને ખતમ કરવા બનાવ્યો એવો પ્લાન કે સાંભળીને ચકરાઈ જશો...

કંચન ફૂડ ઈન્ડસ્ટ્રીઝમાં પ્રખ્યાત નામ છે તેણે વાનગીઓ પર પુસ્તકો લખી છે અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બીલ ક્લિન્ટનની ગુજરાત મુલાકાત સમયે તેણે રેસીપી બનાવી હતી.

વડોદરાઃ મહારાષ્ટ્રના ધુલિયા-સોનગીર રોડ પર અમદાવાદના જમીન ડેવલોપર્સ ગોપાલ કાબરાની હત્યામાં ધુલિયા પોલીસે વડોદરાના બિલ્ડર ક્રિષ્ણા ગેંદાલાલ સોમાણી અને તાંદલજાના સાગરિત રાજુ ઉર્ફે વિહાંગ ત્રિવેદીની ધરપકડ કરી હતી. પોલીસે ગોપાલની પત્ની કંચન કાબરાની પૂછપરછ કરતાં તેણે પણ ક્રિષ્ણા સોમાણી સાથે સ્નેહ સંબંધ હોવાની કેફિયત કરી હતી. અમદાવાદઃ પત્નિના પ્રેમીએ અબજોપતિ બિલ્ડરને ખતમ કરવા બનાવ્યો એવો પ્લાન કે સાંભળીને ચકરાઈ જશો... કંચન ફૂડ ઈન્ડસ્ટ્રીઝમાં પ્રખ્યાત નામ છે તેણે વાનગીઓ પર પુસ્તકો લખી છે અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બીલ ક્લિન્ટનની ગુજરાત મુલાકાત સમયે તેણે રેસીપી બનાવી હતી. 10 કરોડના હીરાની લેવડ-દેવડની જાણ હોવાનું કંચને પોલીસને જણાવતા જમીનના કરોડના વ્યવહાર મુદ્દે હત્યા થઈ હોવાના કારણમાં નવો વળાંક આવ્યો છે. અમદાવાદઃ પત્નિના પ્રેમીએ અબજોપતિ બિલ્ડરને ખતમ કરવા બનાવ્યો એવો પ્લાન કે સાંભળીને ચકરાઈ જશો... ધુલિયા એલસીબી પીઆઈ હેમંત પાટિલે શુક્રવારે ક્રિષ્ણા સોમાણીના ઘરની તપાસ કરતાં ગોપાલ કાબરાની હત્યાના પ્લાનની બ્લૂ પ્રિન્ટ મળી આવી હતી. પોલીસે ક્રિષ્ણાના રાજપીપળા ખાતે આવેલા ફાર્મહાઉસમાં પણ સર્ચ કરતાં હત્યામાં સંડોવાયેલા વિજય પટેલની પણ પોલીસને વિગતો મળી છે. અમદાવાદઃ પત્નિના પ્રેમીએ અબજોપતિ બિલ્ડરને ખતમ કરવા બનાવ્યો એવો પ્લાન કે સાંભળીને ચકરાઈ જશો... વિજય પટેલ છેલ્લા એક મહિનાથી ફાર્મ હાઉસમાં રહીને કામ કરતો હતો. હત્યા કરવા માટે વડોદરા સ્ટેશન પાસેથી ગણપત પરમારનો લાલ કલરનો ટેમ્પો લઈ સુરતથી અન્ય સાગરિતને લઈ ધુલિયા પહોંચ્યો હતો. પોલીસે ફાર્મ હાઉસમાંથી વિજયને લગતાં કેટલાક પુરાવા કબજે કર્યાં છે. ડ્રાઈવર લલીત અને અન્ય સાગરિત હજુ ફરાર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન

વિડિઓઝ

Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
Embed widget