શોધખોળ કરો

વડોદરાઃ યુવક પ્રેમિકાના ફ્લેટમાં પ્રેમિકા સાથે શરીર સુખ માણી રહ્યો હતો ને પત્નિ પહોંચી ગઈ, પ્રેમિકાએ બોલાવવી પડી પોલીસ ને....

વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં યુવક પ્રેમિકાના ફ્લેટમાં તેની સાથે શરીર સુખ માણી રહ્યો હતો ત્યારે જ તેની પત્નિ ત્યાં પહોંચી ગઈ હતી

વડોદરાઃ વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં યુવક પ્રેમિકાના ફ્લેટમાં તેની સાથે શરીર સુખ માણી રહ્યો હતો ત્યારે જ તેની પત્નિ ત્યાં પહોંચી ગઈ હતી. પત્નિએ યુવકને પ્રેમિકા સાથે કામક્રિડા કરતો પકડીને ભારે તમાશો કરતાં પ્રેમિકાએ ફોન કરીને પોલીસને બોલાવવી પડી હતી. પોલીસ પહોંચતાં પત્નિએ પતિ દારૂ પીને ખોટા ધંધા કરતો હોવાનો આક્ષેપ કરતાં પોલીસે તપાસ કરતાં ફ્લેટની અંદર સોફા પરથી બીયરની બે બોટલ અને એક ટીન મળી આવ્યાં હતાં. આ કેસમાં પોલીસે મિતેષ જોનભાઇ મેકવાન (રહે.નવાયાર્ડ) સામે ગુનો નોંધ્યો છે.

આ ઘટનાની વિગત એવી છે કે, શનિવારે  બપોરે શહેર પોલીસ કંટ્રોલ રૂમ પર એક યુવતીએ મદદ માંગતો ફોન કર્યો હતો. કોલ કરનાર યુવતીએ કહ્યું હતું કે, મારી સાથે રીલેશન ધરાવતા  મિતેષની પત્ની મારા ઘેર આવી ઝઘડો કરી રહી છે. પોલીસ જ્યારે  કેયા મોટર્સ પાછળના ફ્લેટ ખાતે પહોંચી ત્યારે પતિ અને પત્ની વચ્ચે ઝગડો ચાલી રહ્યો હતો. પ્રેમિકાએ પોલીસને કહ્યું હતું કે,મેં જ ફોન કરીને તમને બોલાવ્યા છે. પોલીસે તપાસ કરતાં ખબર પડી કે, પતિ પ્રેમિકાના ફ્લેટમાં તેની સાથે શરીર સુખ માણી રહ્યો હતો ત્યારે જ તેની પત્નિ ત્યાં પહોંચી ગઈ હતી. પત્નિએ યુવકને પ્રેમિકા સાથે કામક્રિડા કરતો પકડીને તેની સાથે ઝગડો કર્યો હતો.

પોલીસે ઝઘડો કરતી પત્નીને પૂછતાં તેણે કહ્યું હતું કે, આ મારો પતિ મિતેષ પ્રેમિકા સાથે રહે છે અને અહીં દારૂ  પીવે છે. પોલીસે પત્નીના આક્ષેપની તપાસ કરતાં આ વાત સાચી હોવાનું બહાર આવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
વડોદરા અને સંખેડા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ: રસ્તાઓ પર ભરાયા પાણી, NDRF સ્ટેન્ડબાય અને 76 લોકોનું સ્થળાંતર
વડોદરા અને સંખેડા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ: રસ્તાઓ પર ભરાયા પાણી, NDRF સ્ટેન્ડબાય અને 76 લોકોનું સ્થળાંતર
Vadodara Rain: વડોદરામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, અલકાપુરી, સયાજીગંજ અને માંજલપુર સહિતના વિસ્તારો પાણી-પાણી
Vadodara Rain: વડોદરામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, અલકાપુરી, સયાજીગંજ અને માંજલપુર સહિતના વિસ્તારો પાણી-પાણી
Vadodara Rain: વડોદરા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, ડભોઈ અને શિનોરમાં વરસ્યો વરસાદ
Vadodara Rain: વડોદરા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, ડભોઈ અને શિનોરમાં વરસ્યો વરસાદ

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં મળશે દર મહિને 3,000 રૂપિયા પેન્શન, આ યોજનામાં કરાવો રજિસ્ટ્રેશન
ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં મળશે દર મહિને 3,000 રૂપિયા પેન્શન, આ યોજનામાં કરાવો રજિસ્ટ્રેશન
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
ટ્રેનમાં મફતમાં કેટલો સામાન લઈ જઈ શકો છો? જાણો રેલવેનો નિયમ
ટ્રેનમાં મફતમાં કેટલો સામાન લઈ જઈ શકો છો? જાણો રેલવેનો નિયમ
Embed widget