શોધખોળ કરો

USના વર્જિનીયા મ્યુનિ. સેન્ટરમાં ફાયરિંગમાં 12નાં મોત, લોકો જીવ બચાવવા દોડ્યા

પોલીસનાં જણાવ્યાં પ્રમાણે ફાયરિંગ કરનાર પણ અહીંનો જ કર્મચારી છે. જવાબી કાર્યવાહી કરતાં પોલીસે ગોળીબાર કરતાં વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ફાયરિંગ શુક્રવારે સાંજે 4 વાગે થયું હતું.

વર્જિનીયા: અમેરિકાનાં વર્જીનીયામાં એક વ્યક્તિએ સરકારી બિલ્ડીંગમાં અધાંધૂધ ફાયકિંગ કર્યું હતું. જેમાં 12 લોકોનાં મોત નિપજ્યાં છે અને છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ફાયરિંગ વર્જિનીયા બીચ મ્યુનિસિપલ સેન્ટરમાં કરાયું હતું. USના વર્જિનીયા મ્યુનિ. સેન્ટરમાં ફાયરિંગમાં 12નાં મોત, લોકો જીવ બચાવવા દોડ્યા પોલીસનાં જણાવ્યાં પ્રમાણે ફાયરિંગ કરનાર પણ અહીંનો જ કર્મચારી છે. જવાબી કાર્યવાહી કરતાં પોલીસે ગોળીબાર કરતાં વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ફાયરિંગ શુક્રવારે સાંજે 4 વાગે થયું હતું. USના વર્જિનીયા મ્યુનિ. સેન્ટરમાં ફાયરિંગમાં 12નાં મોત, લોકો જીવ બચાવવા દોડ્યા ફાયરિંગ કરવા પહોંચેલા પોલીસકર્મીઓમાંથી એક જ પોલીસ કર્મી ઈજાગ્રસ્ત થયા છે. હજી આરોપીએ ગોળીબાર કેમ કર્યો તેનું કારણ સામે આવ્યું નથી. પોલીસનું માનવું છે કે આરોપીએ એકલા હાથે આ ઘટનાને અંજામ આપ્યો છે. USના વર્જિનીયા મ્યુનિ. સેન્ટરમાં ફાયરિંગમાં 12નાં મોત, લોકો જીવ બચાવવા દોડ્યા આ ઘટના દરમિયાન આસપાસની દરેક બિલ્ડીંગને ખાલી કરાવી દીધી હતી. આ મામલામાં એફબીઆઈનાં અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
Iran Hit List: ટ્રમ્પ અને મેલોની સહિત વિશ્વના 13 નેતાઓ ઈરાનના હિટ લિસ્ટમાં?
Iran Hit List: ટ્રમ્પ અને મેલોની સહિત વિશ્વના 13 નેતાઓ ઈરાનના હિટ લિસ્ટમાં?
ભારતની અર્થવ્યવસ્થા બરબાદ કરવાની ધમકી આપનાર ટ્રમ્પના ખાસ સેનેટર લિન્ડસે ગ્રેહામનું નિધન
ભારતની અર્થવ્યવસ્થા બરબાદ કરવાની ધમકી આપનાર ટ્રમ્પના ખાસ સેનેટર લિન્ડસે ગ્રેહામનું નિધન
ઈરાને હોર્મુઝમાં કોમર્શિયલ શિપ પર કર્યો એટેક, 11 ભારતીયો હતા સવાર, હવે ભારતનું આવ્યું રિએક્શન
ઈરાને હોર્મુઝમાં કોમર્શિયલ શિપ પર કર્યો એટેક, 11 ભારતીયો હતા સવાર, હવે ભારતનું આવ્યું રિએક્શન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા
Hun To Bolish : હું તો બોલીશ : સિંહને ન પજવવા
Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું
વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
Embed widget