શોધખોળ કરો

અમેરિકા બાદ આ દેશમાં કોરોનાએ લીધુ રૌદ્ર રૂપ, 24 કલાકમાં 151 લોકોના મોત, 2400 નવા કેસ નોંધાયા

ઇરાનમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસે 151 લોકોનો જીવ લઇ લીધો છે, આખુ ઇરાન હાલ કાતિક કોરોનાની જબરદસ્ત ઝપેટમાં આવી ગયુ છે

નવી દિલ્હીઃ આખી દુનિયામાં કોરોના વાયરસે કોહરામ મચી ગયો છે, અને અત્યાર સુધી 60 હજારથી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. કોરોનાથી અમેરિકા સૌથી વધુ પ્રભાવિત છે, ત્યારે ઇરાનમાં એક જ દિવસમાં મોતનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. ઇરાનમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસે 151 લોકોનો જીવ લઇ લીધો છે, આખુ ઇરાન હાલ કાતિક કોરોનાની જબરદસ્ત ઝપેટમાં આવી ગયુ છે. ઇરાનના સ્વસ્થ્ય મંત્રાલય અનુસાર ઇરાનમાં અત્યાર સુધી કોરોના વાયરસના કારણે 3603 લોકોનો મોત થઇ ચૂક્યા છે. અમેરિકા બાદ આ દેશમાં કોરોનાએ લીધુ રૌદ્ર રૂપ, 24 કલાકમાં 151 લોકોના મોત, 2400 નવા કેસ નોંધાયા ઇરાનના સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આપવામાં આવેલા એક નિવેદન પ્રમાણે, છેલ્લા 24 કલાક ઇરાન માટે ખતરારૂપ રહ્યાં દેશની હૉસ્પીટલોમાં 151 લોકો મોતને ભેટ્યા છે, એટલુ જ નહીં છેલ્લા 24 કલાકમાં ઇરાનમાં 2400 નવા કોરોનાના પૉઝિટીવ કેસો સામે આવ્યા છે. અમેરિકા બાદ આ દેશમાં કોરોનાએ લીધુ રૌદ્ર રૂપ, 24 કલાકમાં 151 લોકોના મોત, 2400 નવા કેસ નોંધાયા નોંધનીય છે કે હાલ અમેરિકાની સ્થિતિ સૌથી ખરાબ છે, આ ઉપરાંત ઇટાલી, સ્પેન સહિતના યુરોપીય દેશોમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે.

ટોપ સ્ટોરી

Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?

પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?

Hindu Population: 2070માં ઘટશે હિંદુઓની વસ્તી? મુસ્લિમો હશે સૌથી વધુ, જાણો કેટલું હશે અંતર?

APEC Summit: વિશ્વની ત્રણ મહાસત્તા એક જ મંચ પર, શી જિનપિંગને ઉષ્માભેર મળ્યાં ટ્રમ્પ અને પુતિન

વિડિઓઝ

DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક

રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ

Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ

ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત

ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત

Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી

Embed widget