શોધખોળ કરો
ભારતીયો માટે અમેરિકા જવાની મોટી તક, ટ્રમ્પ આપશે હજારોની સંખ્યામાં નવા વિઝા, જાણો વિગત
અમેરિકામાં એચ ટુ બી વિઝા રિટર્નિંગ ફોરેન વર્કરને આપવામાં આવે છે. આ વિઝા એવા વિદેશીઓને આપવામાં આવે છે કે જે થોડાક સમય પછી પોતાના વતન પાછા ફરવાના હોય છે.

વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રે લીધેલા એક નિર્ણયના કારણે ભારતીયો માટે અમેરિકા જવાની તક ઉભી થઈ ગઈ છે. ટ્રમ્પ વહીવટી તંત્ર 30 હજાર વિદેશી કામદારોને હંગામી ધોરણે વિઝા આપશે. સપ્ટેમ્બરના અંત સુધીમાં આ વિઝા આપવામાં આવે તેવી શક્યતા છે.
અમેરિકામાં એચ ટુ બી વિઝા રિટર્નિંગ ફોરેન વર્કરને આપવામાં આવે છે. આ વિઝા એવા વિદેશીઓને આપવામાં આવે છે કે જે થોડાક સમય પછી પોતાના વતન પાછા ફરવાના હોય છે. આવા વિઝા હોલ્ડરો થોડાક સમય પછી તે જ કંપનીમાં નોકરી માટે ફરી જાય છે અને એ રીતે તેમને વારંવાર અમેરિકા જવાની તક મળે છે.
અમેરિકામાં કંપનીઓને મજૂરી કામ માટેના કામદારો મળતા નથી તેથી આ નિર્ણય લેવાયો છે. અમેરિકામાં એક નાણાકીય વર્ષમાં ફક્ત 66,000 સિઝનલ વિઝા આપી શકાય છે. ફિશરિઝ કંપનીઓ, સિઝનલ હોટેલ સહિતના બિઝનેસ સિઝનલ વર્કરની મોટા પાયે જરૂર પડે છે તેથી આ વધારાના વિઝાનો નિર્ણય લેવાયો છે.
અમેરિકામાં એચ ટુ બી વિઝા રિટર્નિંગ ફોરેન વર્કરને આપવામાં આવે છે. આ વિઝા એવા વિદેશીઓને આપવામાં આવે છે કે જે થોડાક સમય પછી પોતાના વતન પાછા ફરવાના હોય છે. આવા વિઝા હોલ્ડરો થોડાક સમય પછી તે જ કંપનીમાં નોકરી માટે ફરી જાય છે અને એ રીતે તેમને વારંવાર અમેરિકા જવાની તક મળે છે.
અમેરિકામાં કંપનીઓને મજૂરી કામ માટેના કામદારો મળતા નથી તેથી આ નિર્ણય લેવાયો છે. અમેરિકામાં એક નાણાકીય વર્ષમાં ફક્ત 66,000 સિઝનલ વિઝા આપી શકાય છે. ફિશરિઝ કંપનીઓ, સિઝનલ હોટેલ સહિતના બિઝનેસ સિઝનલ વર્કરની મોટા પાયે જરૂર પડે છે તેથી આ વધારાના વિઝાનો નિર્ણય લેવાયો છે. Before You Go
Yusuf Pathan : TMC છોડનાર સાંસદ યુસુફ પઠાણ પર વડોદરા મનપા મહેરબાન






















