શોધખોળ કરો

લંડનઃ એસેક્સમાં લૉરી કન્ટેનરમાંથી એકસાથે મળ્યા 39 લોકોના મૃતદેહ, મચ્યો હડકંપ

લૉરી કન્ટેનરનો ડ્રાઇવર માત્ર 25 વર્ષનો જ છે, સુત્રો અનુસાર એસેક્સ પોલીસને જે 39 મૃતદેહો મળ્યા છે, તેમાં 38 વયસ્ક અને એક કિશોર સામેલ છે

લંડનઃ લંડનના એસેક્સ વિસ્તારમાં એક લૉરી કન્ટેનરમાંથી 39 લોકોના મૃતદેહો મળવાની ઘટનાથી હડકંપ મચી ગયો છે. ઘટના બાદ અહીં લોકોમાં ભય ફેલાઇ ગયો છે. મૃતદેહો મળ્યા બાદ તરતજ પોલીસે એમ્બ્યૂલન્સને બોલાવી હતી. પોલીસે લૉરી કન્ટેનરને ઉત્તરી આયરલેન્ડમાંથી પકડી પાડ્યો છે અને તેની પુછપરછ કરવામા આવી રહી છે. ઉલ્લેખનીય છે કે લૉરી કન્ટેનરનો ડ્રાઇવર માત્ર 25 વર્ષનો જ છે, સુત્રો અનુસાર એસેક્સ પોલીસને જે 39 મૃતદેહો મળ્યા છે, તેમાં 38 વયસ્ક અને એક કિશોર સામેલ છે. પોલીસ અનુસાર, લૉરી કન્ટેનર બુલ્ગારિયાથી આવ્યો હતો અને તેને શનિવારે હૉલહેડ મારફતે દેશમાં પ્રવેશ કર્યો હતો. હાલ પોલીસ આ આખી ઘટનાની તપાસમાં જોડાઇ છે. હજુ સુધી જાણી નથી શકાયુ કે આટલા બધા મૃતદેહો આવ્યા છે ક્યાંથી અને કોના છે.

ટોપ સ્ટોરી

પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત

ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત

દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ

2100માં દુનિયાનો અંત કેવી રીતે થશે? લેન્સેટ રિપોર્ટમાં AI અને પરમાણુ યુદ્ધ વિશે મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય

હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ

નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો

Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે

Embed widget