શોધખોળ કરો

Russia Earthquake: ભૂકંપ બાદ સામે આવ્યા તબાહીના વીડિયો, ડરના માહોલમાં લોકો

સોશિયલ મીડિયા પર ભૂકંપ સંબંધિત એક વીડિયો શેર કરવામાં આવ્યો છે.

રશિયાના પૂર્વ કિનારા પર ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 8.7 માપવામાં આવી હતી. રોઇટર્સના અહેવાલ મુજબ, ભૂકંપને કારણે સુનામીની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર ભૂકંપ સંબંધિત એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં એક દુકાનની અંદર વિનાશનું દ્રશ્ય દેખાય છે. ભૂકંપને કારણે અચાનક ધરતી ધ્રુજવા લાગી અને દુકાનની અંદર રાખેલો બધો સામાન નીચે પડતો જોવા મળ્યો હતો.

USGS અનુસાર, ભૂકંપનું કેન્દ્ર કમચટકા દ્વીપકલ્પમાં પેટ્રોપાવલોવસ્કથી લગભગ 136 કિલોમીટર પૂર્વમાં હતું, જેની ઊંડાઈ 19 કિલોમીટર હતી. આ તાજેતરના સમયમાં સૌથી ભયંકર ભૂકંપ હતો. USGS એ જણાવ્યું હતું કે ખતરનાક સુનામી મોજા રશિયા અને જાપાનના દરિયાકાંઠાના વિસ્તારો સુધી પહોંચી શકે છે. અમેરિકામાં અલાસ્કા સહિત ઘણા વિસ્તારો માટે સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. X પર ભૂકંપનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જે ભૂકંપની ભયંકર અસર દર્શાવે છે. રશિયામાં ઘણી જગ્યાએ વિનાશ થયો છે.

રશિયામાં વધુ ભૂકંપ કેમ આવે છે?

રશિયા ટેક્ટોનિક પ્લેટોના કિનારા પર સ્થિત છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં વધુ ભૂકંપ આવે છે. રશિયાનો પૂર્વ ભાગ પેસિફિક પ્લેટ અને યુરેશિયન પ્લેટ વચ્ચે છે, જે રિંગ ઓફ ફાયરનો ભાગ છે. આ વિસ્તાર ટેક્ટોનિક પ્રવૃત્તિઓ માટે જાણીતો છે, જેના કારણે ભૂકંપ અને જ્વાળામુખી ફાટી નીકળે છે. કમચટકા અને કુરિલ ટાપુઓ પર ઘણી વખત ભૂકંપ આવ્યા છે.

2008માં ભૂકંપને કારણે 13 લોકો મૃત્યુ પામ્યા હતા

2008માં રશિયાના દક્ષિણ ભાગમાં સ્થિત ચેચન્યામાં 5.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 11 ઓક્ટોબરના રોજ આવેલા ભૂકંપને કારણે 13 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે 100 લોકો ઘાયલ થયા હતા. આ પછી 2013માં પણ એક ભયંકર ભૂકંપ આવ્યો હતો. 

ટોપ સ્ટોરી

Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો
Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો
PM મોદીના કેનેડા પ્રવાસ અગાઉ ટ્રેડ ડીલની તૈયારી, ભારત-કેનેડા વચ્ચે થઈ સહમતિ
PM મોદીના કેનેડા પ્રવાસ અગાઉ ટ્રેડ ડીલની તૈયારી, ભારત-કેનેડા વચ્ચે થઈ સહમતિ
ટ્રમ્પનું USS જ્યૉર્જ વૉશિંગ્ટન, દુશ્મન માટે ખતરો ? ABP ન્યૂઝનો એક્સક્લુઝિવ રિપોર્ટ
ટ્રમ્પનું USS જ્યૉર્જ વૉશિંગ્ટન, દુશ્મન માટે ખતરો ? ABP ન્યૂઝનો એક્સક્લુઝિવ રિપોર્ટ
Peru Earthquake: પેરુમાં ભૂકંપના જોરદાર આંચકા, 6.8ની તીવ્રતાનો ભૂકંપ, જાણો શું છે સ્થિતિ
Peru Earthquake: પેરુમાં ભૂકંપના જોરદાર આંચકા, 6.8ની તીવ્રતાનો ભૂકંપ, જાણો શું છે સ્થિતિ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ
Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kutch: કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતથી અરેરાટી, એક જ પરિવારના 7 સભ્યોનાં ઘટનાસ્થળે મોત
Kutch: કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતથી અરેરાટી, એક જ પરિવારના 7 સભ્યોનાં ઘટનાસ્થળે મોત
જૂનાગઢના કેશોદમાં ભયાનક અકસ્માત, કાર પલટ્યા બાદ લાગી ભીષણ આગ, ત્રણનાં કરુણ મોત
જૂનાગઢના કેશોદમાં ભયાનક અકસ્માત, કાર પલટ્યા બાદ લાગી ભીષણ આગ, ત્રણનાં કરુણ મોત
Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો
Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો
IND vs NZ: ટીમ ઈન્ડિયાએ વિદેશી ધરતી પર બનાવ્યો પોતાનો સૌથી મોટો સ્કોર, એક સાથે તૂટ્યા અનેક રેકોર્ડ્સ
IND vs NZ: ટીમ ઈન્ડિયાએ વિદેશી ધરતી પર બનાવ્યો પોતાનો સૌથી મોટો સ્કોર, એક સાથે તૂટ્યા અનેક રેકોર્ડ્સ
Rajasthan: રાજસ્થાનના કોટામાં ભીષણ અકસ્માત, ખાટુશ્યામના દર્શન કરી પરત ફરતા 9 શ્રદ્ધાળુઓના મોત
Rajasthan: રાજસ્થાનના કોટામાં ભીષણ અકસ્માત, ખાટુશ્યામના દર્શન કરી પરત ફરતા 9 શ્રદ્ધાળુઓના મોત
PM મોદીના કેનેડા પ્રવાસ અગાઉ ટ્રેડ ડીલની તૈયારી, ભારત-કેનેડા વચ્ચે થઈ સહમતિ
PM મોદીના કેનેડા પ્રવાસ અગાઉ ટ્રેડ ડીલની તૈયારી, ભારત-કેનેડા વચ્ચે થઈ સહમતિ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Embed widget