શોધખોળ કરો

શું કોરોના વેક્સીન લીધા બાદ માસ્ક પહેરવાની જરૂર નહીં પડે ? જાણો વિગતે

અમેરિકી કંપની ફાઈઝર અને જર્મનીની બાયોએનટેક દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સીનના બે ટોઝ લેવા પડશે. ફાઈઝરનો પ્રથમ ડોઝ લીધા બાદ બીજો ડોઝ ત્રણ અઠવાડિયા બાદ આપવામાં આવશે.

નવી દિલ્હી: બ્રિટન અને રશિયા સહિત કેટલાક દેશોમાં કોરોના વેક્સીનનું રસીકરણ શરુ કરવામાં આવી રહ્યું છે. એવામાં આશા વ્યક્ત કરાઈ રહી છે કે, આગામી કેટલાક અઠવાડિયામાં ભારતમાં પણ કોરોના વેક્સીનનું રસીકરણ શરુ થઈ જશે. તેની વચ્ચે અનેક સવાલો પણ ઉઠી રહ્યાં છે. એક સવાલ એ પણ છે કે કોવિડ-19 વેક્સીન લીધા બાદ શું માસ્ક પહેરવાની જરૂર પડશે ? શું રસી લીધા બાદ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાની જરૂર પડશે કે નહીં ? એવા ઘણા કારણો છે કે, જેને લઈ વેક્સીન લીધા બાદ આગામી થોડાક દિવસો સુધી માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાની સલાહ આપવામાં આવશે. અમેરિકી કંપની ફાઈઝર અને જર્મનીની બાયોએનટેક દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સીનના બે ટોઝ લેવા પડશે. ફાઈઝરનો પ્રથમ ડોઝ લીધા બાદ બીજો ડોઝ ત્રણ અઠવાડિયા બાદ આપવામાં આવશે. જ્યારે મોર્ડનાની વેક્સીનનો પ્રથમ ડૉઝના ચાર અઠવાડિયા બાદ બીજો ડોઝ આપવામાં આવશે, અને વેક્સીનની તાત્કાલિક અસર નથી નથી. યુનિવર્સિટી ઓફ વોશિંગટનની વેક્સી એક્સપર્ટ દેબોરાહ ફુલ્લરે કહ્યું કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, ફાઈઝલર અને મૉડર્નાની વેક્સીન કોરોના વાયરસ ઈન્ફેક્શનની સંપૂર્ણ બચાવ કરશે કે પછી માત્ર તેના લક્ષણોથી. એનો મતબલ એ થયો રે વેક્સીન લીધા બાદ પણ લોકો સંક્રમિત થઈ શકે છે અને વાયરસ દ્વારા બીજા લોકો સુધી ફેલાઈ પણ શકે છે. જો કે તેનુ પ્રમાણ ખૂબજ ઓછું હશે.

ટોપ સ્ટોરી

FIAની 44મી વાર્ષિક ઈન્ડિયા ડે પરેડમાં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની ટીમે ખેંચ્યું સૌનું ધ્યાન
FIAની 44મી વાર્ષિક ઈન્ડિયા ડે પરેડમાં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની ટીમે ખેંચ્યું સૌનું ધ્યાન
Pakistan News: પાકિસ્તાને ફરી પ્રતિબંધ લંબાવ્યો, ભારતીય વિમાનો માટે એરસ્પેસ રહેશે બંધ
Pakistan News: પાકિસ્તાને ફરી પ્રતિબંધ લંબાવ્યો, ભારતીય વિમાનો માટે એરસ્પેસ રહેશે બંધ
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget