શોધખોળ કરો

હોલીવુડના આ એક્ટરનું કોરોનાના ચેપના કારણે થયું મોત, જાણો કઈ ફિલ્મોના કારણે બનેલા જાણીતા ?

જે બેનેડિક્ટની મેનેજમેન્ટ ટીમે ટ્વિટર પર આ વાતની જાણકારી આપી હતી. ટીમે લખ્યું કે, ખૂબ દુખ સાથે અમે જણાવી રહ્યા છીએ કે ચાર એપ્રિલના રોજ કોરોનાના કારણે જયનું નિધન થયું હતું

લંડનઃ ફિલ્મ એલિયન્સ અને ટીવી શો એમ્મરડેલમાં પોતાની ભૂમિકાઓ માટે જાણીતા હોલિવૂડ એક્ટર જે બેનેડિક્ટનું કોરોનાના કારણે ચાર એપ્રિલના રોજ નિધન થયું હતુ. એક સપ્તાહ બાદ તેમનો 69મા જન્મદિવસ હતો. જયારે હોલિવૂડના જાણીતા ડિરેક્ટર સ્ટીવન સ્પીલબર્ગની સુપરહિટ ફિલ્મ જોસમાં કામ કરી ચૂકેલા 91 વર્ષીય એક્ટ્રેસ લી ફિએરોનુ પણ કોરોનાના કારણે નિધન થયું  હતું. જે બેનેડિક્ટની મેનેજમેન્ટ ટીમે ટ્વિટર પર આ વાતની જાણકારી આપી હતી.  ટીમે લખ્યું કે, ખૂબ દુખ સાથે અમે જણાવી રહ્યા છીએ કે ચાર એપ્રિલના રોજ કોરોનાના કારણે જયનું નિધન થયું હતું. અમેરિક અભિનેતા બેનેડિક્ટ 1986માં આવેલી જેમ્સ કેમરૂનની સાયન્સ ફિક્શન ફિલ્મ એલિયન્સમાં રૂસ જોર્ડનની ભૂમિકા નિભાવી હતી. અમેરિકાના કેલિફોર્નિયામાં જન્મેલા બેનેડિક્ટનો પરિવાર અમેરિકા છોડીને યુરોપ આવી ગયો હતો. બેનેડિક્ટે પોતાના કરિયરની શરૂઆત 1997માં ફેમસ બ્રિટિશ સોપ અપેરા અમ્મારડેલથી કરી હતી. જેમાં તેમણે ડગ હેમિલ્ટન નામના એક બિઝનેસમેનની ભૂમિકા નિભાવી હતી. જે બેનિડિક્ટનો અભિનય કરિયર 40 વર્ષથી વધુનું રહ્યું છે. તે યુકેના જાણીતા ટીવી શો જેવા ધ બિલ જોનાથન ક્રિક, કૈઝુઅલ્ટી અને ફોયલ્સ વોરમાં  જોવા મળ્યા હતા. તે 2012માં રીલિઝ થયેલી બેટમેન સીરિઝની ફિલ્મ ધ ડાર્ક નાઇટ રાઇઝિસમાં જોવા મળ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્લાન, ઇઝરાયલે ગુપ્ત માહિતી આપીને અમેરિકાને ઉશ્કેર્યું, ઇરાન પર અટેકની ઇનસાઇડ સ્ટોરી
ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્લાન, ઇઝરાયલે ગુપ્ત માહિતી આપીને અમેરિકાને ઉશ્કેર્યું, ઇરાન પર અટેકની ઇનસાઇડ સ્ટોરી
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
War: અમેરિકાનો ઈરાન પર ત્રીજા દિવસે હુમલો, બુશહર-ચાબહાર સહિતના અનેક ઠેકાણાઓ ધ્રુજી ઉઠ્યા, 14ના મોત
War: અમેરિકાનો ઈરાન પર ત્રીજા દિવસે હુમલો, બુશહર-ચાબહાર સહિતના અનેક ઠેકાણાઓ ધ્રુજી ઉઠ્યા, 14ના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Embed widget