શોધખોળ કરો

અમેરિકાના ન્યૂયોર્કમાં બ્લાસ્ટ, 25થી વધુ ઘાયલ થયા હોવાની આશંકા

ન્યૂયોર્ક: અહેવાલો છે કે અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં વિસ્ફોટ થયો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વિસ્ફોટમાં ઘણા લોકો ઘાયલ થયા છે. હાલ આ આંકડો સ્પષ્ટ નથી પણ 25થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટના અંગે જાણ થતાં આપાતકાલિન સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. _91286514_mediaitem91286513 પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર એક મોટા બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો. લોકો સોશિયલ મીડિયા પર ઘટનાસ્થળની તસવીરો પોસ્ટ કરીને અવગત કરી રહ્યા છે. ન્યૂયોર્કના ફાયર ડિપાર્ટમેંટે કહ્યું છે કે બ્લાસ્ટ સ્થાનિક સમય મુજબ રાતના લગભગ નવ વાગ્યા આસપાસ થયો હતો. સમાચાર એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર આઠ એમ્બ્યુલંસ હોસ્પિટલ તરફ ગઈ છે. અગ્નિશામક અધિકારીઓનું કહેવું છે કે તેઓ આ અંગે તપાસ કરી રહ્યા છે. આ બ્લાસ્ટ ન્યૂજર્સીમાં એક પાઈપલાઈનમાં થયેલા બ્લાસ્ટના થોડા સમય પહેલા જ થયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ

બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત

Iran Hit List: ટ્રમ્પ અને મેલોની સહિત વિશ્વના 13 નેતાઓ ઈરાનના હિટ લિસ્ટમાં?

ભારતની અર્થવ્યવસ્થા બરબાદ કરવાની ધમકી આપનાર ટ્રમ્પના ખાસ સેનેટર લિન્ડસે ગ્રેહામનું નિધન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા
Hun To Bolish : હું તો બોલીશ : સિંહને ન પજવવા
Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું
વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી

અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા

UPI Alert: મોબાઈલ નંબર બદલો તો જરૂર કરો આ કામ, નહીં તો બંધ થઈ શકે છે બેન્કિંગ સેવાઓ

13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ

માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં

Embed widget