શોધખોળ કરો

બાંગ્લાદેશના ઢાકામાં કારખાનામાં લાગી આગ,21 લોકોના મૃત્યું 50 ધાયલ

ઢાકા: બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ઔધોગિક વિસ્તારમાં આવેલા 4 માળના પેકેજિંગ કારખાનામાં બોઈલર ફાટતા આગ લાગી હતી. આ અકસ્માતમાં  21 લોકોના મૃત્યું થયા  છે જ્યારે 50 થી વધારે લોકો ધાયલ થયા હતા. નાગરિક સુરક્ષા ઉપ સહાયક નિર્દેશક અખ્તરુજમાંએ જણાવ્યું હતું કે આ આગ સવારે 6.15 વાગે 4 માળની પેકેજિંગ ફેક્ટરીમાં બોઈલર ફાટવાના કારણે લાગી હતી.ઢાકાના સરકારી હોસ્પિટલના ડૉક્ટરોના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં 15 લોકના મૃત્યું થયા છે જ્યારે 70 લોકો ધાયલ થયા છે જેમાં ધણા લોકોની હાલત ગંભીર છે. આ આગને કાબૂમાં લેતા સમયે બિલ્ડીંગનો એક હિસ્સો ઘસી પડ્યો હતો.કારખાનામાં ધરેલુ સામાન અને મચ્છર મારવા માટેની કોઈલ બનાવવામાં આવતી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Strait of Hormuz Crisis: મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ ! હોર્મુઝ પાસે અમેરિકાએ કર્યો હુમલો, ઈરાનના 16 જહાજ કર્યા નષ્ટ

અમેરિકામાં 50 વર્ષ બાદ ખુલશે ઓઈલ રિફાઈનરી, ટ્રમ્પે ભારતનો માન્યો આભાર

ઈરાન યુદ્ધમાં અમેરિકાના અબજો સ્વાહા, યુદ્ધથી રશિયાને લાગી લોટરી, જાણો પુતિને કેવી રીતે મારી બાજી!

પેટ્રોલ-ડીઝલની અછત: આ દેશોમાં સૌથી પહેલા તેલ ખતમ થઈ જશે, જાણો ભારતનો નંબર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોને મળશે કેટલો ગેસ?
PM Modi : યુદ્ધની અસર સામાન્ય લોકો પર ન પડવી જોઇએ, મિડલ ઇસ્ટમાં તણાવ પર બોલ્યા PM મોદી
Gujarat Politics : દિલ્લીમાં પ્રધાનમંત્રી આવાસ પર PM સાથે મુખ્યમંત્રીએ કરી બેઠક
Hun To Bolish : હું તો બોલીશ : માર્ચમાં તાપનું ટોર્ચર
Hun To Bolish : હું તો બોલીશ : મેચની ટિકિટ ના મળતા ધારાસભ્યો દુઃખી!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Heatwave : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, અમદાવાદ-ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી

Passive Euthanasia: હરિશ રાણાની ઈચ્છામૃત્યુને સુપ્રીમ કોર્ટની મંજૂરી, કહ્યું- 'મેડિકલ સપોર્ટ સિસ્ટમ હટાવવામાં આવે'

LPG: તેલ સંકટ વચ્ચે રાહતના સમાચાર, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
LPG: તેલ સંકટ વચ્ચે રાહતના સમાચાર, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
Strait of Hormuz Crisis: મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ ! હોર્મુઝ પાસે અમેરિકાએ કર્યો હુમલો, ઈરાનના 16 જહાજ કર્યા નષ્ટ
Strait of Hormuz Crisis: મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ ! હોર્મુઝ પાસે અમેરિકાએ કર્યો હુમલો, ઈરાનના 16 જહાજ કર્યા નષ્ટ
Bluetooth ઓન રાખે છો? તમારો ફોન પણ થઈ શકો છો હેક !

Instagram down: ઈન્સ્ટાગ્રામ ડાઉન, એપ અને પોર્ટલ પર થઈ અસર, હજારો યુઝરે કરી ફરિયાદ

મિડલ ઇસ્ટ યુદ્ધના કારણે હવાઇ પ્રવાસ મોંઘો, દિલ્લીથી લંડનનું ભાડું 1 લાખને પાર

PM Kisan: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો

Embed widget