શોધખોળ કરો

બ્રિટનના પ્રધાનમંત્રીએ પુત્રનું નામ ડૉક્ટરના નામ પરથી રાખ્યું, કારણ જાણીને થશે આશ્ચર્ય

સોશિયલ મીડિયા પર આ અંગેની જાહેરાત કરતાં 32 વર્ષીય કેરી સાઈમંડ્સે કહ્યું, પુત્રનું નામ તેના દાદા લૉરી, જૉનસનના દાદા વિલ્ફ્રેડ અને ગત મહિને જૉનસનની સારવાર કરનારા ડોક્ટરો નિક પ્રાઇસ અને નિક હાર્ટના નામ પરથી રાખવામાં આવ્યું છે.

લંડનઃ બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન અને તેની મંગેતર કેરી સાઈમંડ્સે તેમના દાદા અને બે ડોકટરોના નામ પરથી નવજાત પુત્રનું નામ વિલ્ફ્રેડ લૉરી નિકોલસ રાખ્યું છે. આ બંને ડોક્ટરોએ કોવિડ-19 સંક્રમણની સારવાર કરીને બોરિસ જૉનસનનો જીવ બચાવ્યો હતો. સોશિયલ મીડિયા પર આ અંગેની જાહેરાત કરતાં 32 વર્ષીય કેરી સાઈમંડ્સે કહ્યું, પુત્રનું નામ તેના દાદા લૉરી, જૉનસનના દાદા વિલ્ફ્રેડ અને ગત મહિને જૉનસનની સારવાર કરનારા ડોક્ટરો નિક પ્રાઇસ અને નિક હાર્ટના નામ પરથી રાખવામાં આવ્યું છે. બ્રિટનના પ્રધાનમંત્રીએ પુત્રનું નામ ડૉક્ટરના નામ પરથી રાખ્યું, કારણ જાણીને થશે આશ્ચર્ય વિલ્ફ્રેડ લૉરી નિકોલસ જોનસનનો જન્મ બુધવારે લંડન સ્થિત યૂનિવર્સિટી કોલેજ હોસ્પિટલમાં થયો હતો. ઈન્સ્ટાગ્રામ પર બાળકના નામની જાહેરાત કરીને સાઈમંડ્સે હોસ્પિટલના કર્મચારીઓનો આભાર માન્યો હતો. બાળકના જન્મના થોડા દિવસ પહેલા જ 55 વર્ષીય જૉનસનને સેંટ થોમસ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પ્રધાનમંત્રી જૉનસને કામકાજ શરૂ કર્યાના બે દિવસ બાદ તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?
ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?
Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
Embed widget