શોધખોળ કરો

આ દેશમાં કોરોનાનો નવો સ્ટ્રેન છે એકદમ અલગ, વેક્સિન કામ નહીં કરે, વૈજ્ઞાનિકોએ શું કહ્યું

આ બધાની વચ્ચે બ્રિટનના વૈજ્ઞાનિક ચિંતિત છે કે કદાચ વેક્સિન સાઉથ આફ્રિકામાં મળેલા કોરોનાના નવા સ્ટ્રેન પર કારગર સાબિત નહીં થાય

નવી દિલ્હીઃ બ્રિટનના વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસના નવા સ્ટ્રેનને લઇને ચિંતા વ્યક્ત કરી છે. બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં નવા કોરોના વાયરસના સ્ટ્રેન મળ્યા બાદ ભય ફેલાઇ ગયો છે. બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો નવો સ્ટ્રેનના કેટલાય કેસો સામે આવી ચૂક્યા છે, જે પછીથી આ સ્ટ્રેન આખી દુનિયામાં ફેલાવવા લાગ્યો છે. આ બધાની વચ્ચે બ્રિટનના વૈજ્ઞાનિક ચિંતિત છે કે કદાચ વેક્સિન સાઉથ આફ્રિકામાં મળેલા કોરોનાના નવા સ્ટ્રેન પર કારગર સાબિત નહીં થાય. બ્રિટનના વૈજ્ઞાનિકોમાનો અક સિમોન ક્લાર્કે કહ્યું કે, - બન્ને નવા સ્ટ્રેનમાં કેટલાક નવા ફિચર છે. જોકે સાઉથ આફ્રિકામાં મળેલો પ્રકાર થોડો અલગ છે. અમારી પાસે આ વાયરસના નવા સ્ટ્રેન પર નિયંત્રણ માટેના કોઇ ઉપાય નથી, પરંતુ અમે અમારા પ્રયત્નો ચાલુ રાખી રહ્યાં છીએ. તેમને કહ્યું કે કોરોનાના નવા સ્ટ્રેનની ઓળખ કરવામાં આવી રહી છે. અમને આશા છે કે અમે જલ્દી જ આ સ્ટ્રેન પર નિયંત્રણ મેળવી શકીશું. વળી બ્રિટીશ હેલ્થ સેક્રેટરીએ કહ્યું કે દક્ષિણ આફ્રિકામાં ફેલાયેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેનથી ખુબ ચિંતા છે. પરંતુ જલ્દી આ વાયરસને પુરેપુરો ખતમ કરી દેવામાં આવશે. એક અન્ય વૈજ્ઞાનિક લૉરેન્સ યોન્ગે કહ્યું કે આ નવા કોરોનાના સ્ટ્રેનમાં કંઇક સ્પાઇક મ્યૂટેશન છે, જેના કારણે ચિંતા ખુબ વધી ગઇ છે. આમાં પ્રતિરક્ષા સુરક્ષા પર અસર પડે છે.

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક કાર્યક્રમ વચ્ચે ડાન્સ કરવાનું કેમ કર્યું શરૂ, વીડિયો વાયરલ
ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક કાર્યક્રમ વચ્ચે ડાન્સ કરવાનું કેમ કર્યું શરૂ, વીડિયો વાયરલ
ન્યૂ જર્સીમાં રચાશે ઈતિહાસ, CM ભૂપેન્દ્ર પટેલના સન્માનમાં અનોખા સમારોહનું થશે આયોજન
ન્યૂ જર્સીમાં રચાશે ઈતિહાસ, CM ભૂપેન્દ્ર પટેલના સન્માનમાં અનોખા સમારોહનું થશે આયોજન
FIA એ ન્યૂ યોર્ક સિટીમાં ‘ભારત બિયોન્ડ બોર્ડર્સ 2.0’ ગાલાનું કર્યું આયોજન
FIA એ ન્યૂ યોર્ક સિટીમાં ‘ભારત બિયોન્ડ બોર્ડર્સ 2.0’ ગાલાનું કર્યું આયોજન
Ship Hijacking: 22 ભારતીય ખલાસીઓથી ભરેલા બે જહાજોનું અપહરણ, ચાંચિયાઓનો ફરી વધ્યો ખતરો
Ship Hijacking: 22 ભારતીય ખલાસીઓથી ભરેલા બે જહાજોનું અપહરણ, ચાંચિયાઓનો ફરી વધ્યો ખતરો

વિડિઓઝ

Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો
Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
Embed widget