શોધખોળ કરો

Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?

Express Entry System: કેનેડાએ તેના દેશમાં આવતા ઈમિગ્રન્ટ્સ માટે એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં મોટા ફેરફારની જાહેરાત કરી છે.

Express Entry System:  કેનેડાએ તેના દેશમાં આવતા ઈમિગ્રન્ટ્સ માટે એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં મોટા ફેરફારની જાહેરાત કરી છે. આ સિસ્ટમમાં ફેરફારની સૌથી વધુ અસર ભારતના તે લોકો પર પડશે જેઓ કેનેડાને પોતાનું નવું ઘર બનાવવા માંગે છે. કેનેડા સરકારે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે હવે એક્સપ્રેસ એન્ટ્રી મેળવવા માંગતા લોકોને જોબ ઓફર પર વધારાના પોઈન્ટ્સ નહીં મળે. નોકરીની શોધમાં કેનેડા જતા ભારતીય નાગરિકો પર આનાથી મોટી અસર થવાની ધારણા છે. કેનેડાએ આવું શા માટે કર્યું તેનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

કેનેડાના ઇમિગ્રેશન, શરણાર્થીઓ અને નાગરિકતાના મંત્રી માર્ક મિલરે જણાવ્યું હતું કે સરકાર છેતરપિંડી ઘટાડવા માટે પગલાં લઈ રહી છે, તેમજ કુશળ કામદારો લાવવાનું ચાલુ રાખી રહી છે. તેમણે કહ્યું કે ઇમિગ્રેશન હંમેશા કેનેડાની સફળતાનો પાયો રહ્યો છે અને અમે કેનેડામાં શ્રેષ્ઠ અને પ્રતિભાશાળી લોકોનું સ્વાગત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. જેનાથી તમામ ગુણવતાપૂર્ણ નોકરીઓ, ઘરો અને સહાયતા સુધી પહોંચ મળી શકે જે તેમની સફળતા માટે જરૂરી છે.

કેનેડા જતા લોકોને અસર થશે

એકવાર આ પ્રોગ્રામ લાગુ થઈ જશે તો કેનેડામાં અસ્થાયી રૂપે કામ કરતા લોકો સહિત એક્સપ્રેસ એન્ટ્રી મેળવવા માંગતા તમામ લોકોને અસર થશે. જો કે, જે લોકો પહેલાથી જ અરજી કરવા માટે આમંત્રણ મળી ચૂક્યું છે અથવા જેમની PR માટેની અરજીઓ ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) ખાતે પ્રક્રિયામાં છે તેઓને નવી યોજના હેઠળ અસર થશે નહીં.

ભારતીયો પર આની શું અસર થશે?

સરકારનું નવું પગલું એક્સપ્રેસ એન્ટ્રી હેઠળ જોબ ઓફર કરનારા તમામ ઉમેદવારોને લાગુ પડશે. ભારતે 2023 માં એક્સપ્રેસ એન્ટ્રી આમંત્રણોમાં તેનું વર્ચસ્વ ચાલુ રાખ્યું. જેમાં 52,106 ભારતીય નાગરિકોને કાયમી વસવાટ માટે અરજી કરવા માટે આમંત્રણ મળ્યું હતું. જે તે વર્ષે જાહેર કરાયેલા કુલ આમંત્રણોના 47.2 ટકા હતા. જો કે, જોબ ઓફર પોઈન્ટનું સંભવિત નિરાકરણ ભારત અને અન્ય દેશોના અરજદારો માટે નોંધપાત્ર પડકારો પેદા કરી શકે છે.                               

કેનેડા હવે ઇમિગ્રન્ટ ઉમેદવારોને અપાતી વિશેષ સુવિધા બંધ કરશે, ભારતીયો માટે PR મેળવવું મુશ્કેલ થશે!

ટોપ સ્ટોરી

Plane Hijack: દુબઈ-તેલ અવીવ ફ્લાઈટ હાઈજેક થયાની આશંકા, પાયલટે ઈમરજન્સી સિગ્નલ મોકલ્યું
Plane Hijack: દુબઈ-તેલ અવીવ ફ્લાઈટ હાઈજેક થયાની આશંકા, પાયલટે ઈમરજન્સી સિગ્નલ મોકલ્યું
US-Iran News: ટ્રમ્પ ઈરાન સાથે દરેક ડીલ કરવા તૈયાર, સામે મૂકી આ મોટી શરત
US-Iran News: ટ્રમ્પ ઈરાન સાથે દરેક ડીલ કરવા તૈયાર, સામે મૂકી આ મોટી શરત
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
South Africa: દક્ષિણ આફ્રિકાના બે શહેરોમાં અંધાધૂંધ ફાયરિંગ; 27 ના મોત, 26 ઘાયલ
South Africa: દક્ષિણ આફ્રિકાના બે શહેરોમાં અંધાધૂંધ ફાયરિંગ; 27 ના મોત, 26 ઘાયલ

વિડિઓઝ

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!
નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!
IND vs WI: 3 બેટ્સમેનની સદી, વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 406 રનનો ટાર્ગેટ 
IND vs WI: 3 બેટ્સમેનની સદી, વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 406 રનનો ટાર્ગેટ 
Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો 
Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો 
Aadhaar New Rules: UIDAI એ શરૂ કરી 5 નવી સેવાઓ, રાશન માટે ફેસ ઓથેન્ટિકેશન શરૂ!
Aadhaar New Rules: UIDAI એ શરૂ કરી 5 નવી સેવાઓ, રાશન માટે ફેસ ઓથેન્ટિકેશન શરૂ!
INDvsWI: વેસ્ટ ઈન્ડિઝે તોડ્યો 43 વર્ષનો રેકોર્ડ, વનડે ક્રિકેટમાં રચ્યો નવો ઈતિહાસ 
INDvsWI: વેસ્ટ ઈન્ડિઝે તોડ્યો 43 વર્ષનો રેકોર્ડ, વનડે ક્રિકેટમાં રચ્યો નવો ઈતિહાસ 
ચોમાસાની વિદાય ટાણે ગુજરાતમાં વરસાદની આગાહી, આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં મેઘમહેર

Embed widget