શોધખોળ કરો

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટૂડોની અદા ઇન્ટરનેટ પર મચાવી રહી છે ધૂમ, જુઓ વીડિયો

લૉકડાઉન દરમિયાન વડાપ્રધાન જસ્ટિન ટૂડો પોતાના નિવાસ પર કામ કરી રહ્યાં છે, આ દરમિયાન પત્રકારોને વડાપ્રધાન પોતાના નિવાસેથી સંબંધિત કરે છે

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે અમેરિકાની સાથે સાથે કેનેડા પણ થંભી ગયુ છે, આ માટે કેનેડિયન પીએમ જસ્ટિન ટૂડોને એક મીડિયા બ્રિફિંગ કરી હતી, અને તેની એક ક્લિપ હાલ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. આ વીડિયોમાં પીએમની અદા ચર્ચાનો વિષય બની છે, લાખો લોકો આ વીડિયોને જોઇ રહ્યાં છે અને કૉમેન્ટ કરી રહ્યાં છે. લૉકડાઉન દરમિયાન વડાપ્રધાન જસ્ટિન ટૂડો પોતાના નિવાસ પર કામ કરી રહ્યાં છે, આ દરમિયાન પત્રકારોને વડાપ્રધાન પોતાના નિવાસેથી સંબંધિત કરે છે. આવી જ એક બ્રિફિંગમાં જ્યારે જસ્ટિન ટૂડો પત્રકારો સાથે રૂબરૂ થયા હતા, આ ત્યારે ભારે પવનના કારણે તેમના વાળ આંખો પર આવી ગયા હતા, વાળને હટાવવા માટે પીએમે માથાને નમાવ્યુ અને એક હીરોની જેમ વાળ ઉંચા કર્યા હતા. તેમની આ અદા હાલ ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગઇ છે.
સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવેલો આ વીડિયો એડિટેડ ક્લિપનો એક ભાગ છે, અને આમાં સ્લૉ મૉશનમાં જસ્ટિન ટૂડો વાળને સરખા કરતા દેખાઇ રહ્યાં છે. 16 એપ્રિલે પૉસ્ટ કરવામાં આવેલો આ વીડિયો ઇન્ટરનેટ પર ખુબ ધમાલ મચાવી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Embed widget