શોધખોળ કરો

કેનેડિયને આવા અંદાજમાં જંગલમાં બરફ વચ્ચે કર્યો ભાંગડા,જુઓ વીડિયો

કેનેડાના પ્રાચીન જંગલની એક નાનકડી કેબિનમાં એક પંજાબી ભાંગડાના કલાસિસ ચલાવી રહ્યો છે. કોણ છે આ પંજાબી જે કેનેડા જઇને પણ ભાગડાને ન ભૂલી શક્યા.

યુકોનના પ્રાચીન જંગલની એક નાનકડી કેબિનમાં ગુરદીપ પંધેર ભાંગડાના કલાસિસ ચલાવી રહ્યો છે. જે ભાંગડા દ્રારા સકારાત્મકતા ખુશીઓ વહેંચવાનું કામ કરે છે.  કનાડાઇ ડાન્સર ગુરદીપ પંધેર, યુકોનની ઠંડીમાં આઉટડોર ભાંગડા ક્લાસિસ હોસ્ટ કરે છે. હાલ આ ક્લાસિસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં ઓછી આબાદી વાળા જંગલ વિસ્તારમાં યુકોનના ફ્રાંસીસ સમુદાયના સભ્યો માટે ગુરદીપ પંધેર ભાંગડા ક્લાસિસ હોસ્ટ કરતો બતાવવામાં આવ્યો  છે. આ જંગલમાં ભારે બરફવર્ષા વચ્ચે  તેઓ યુકોન ફ્રાંસિસના સભ્યો ભાંગડા કરતા જોવા મળે છે. બે દિવસ પહેલા પોસ્ટ કરેલા આ વીડિયોને 1 લાખથી વધુ લોકો જોઇ ચૂક્યાં છે. કેનેડાના અભિનેતા રયાન રેનોલ્ડસે પણ આ વીડિયોને લાઇક કર્યો છે. એક યુઝરે લખ્યું, “ડાન્સ ક્લાસ માટે શાનદાર સુંદર જગ્યા છે”ગુરદીપ પંધેરનો જન્મ પંજાબમાં થયો હતો જો કે 2011માં તે કનેડાના નાગરિક બની ગયા પરંતુ ભાંગડાએ તેનો પીછો ન છોડ્યો અને તેમને ભાંગડાના ક્લાસિસ શરૂ કરી દીધો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Best Countries: આ છે દુનિયાના સૌથી બેસ્ટ દેશો, જાણો કયા નંબરે આવે છે ભારત?

US-ઈરાન પીસ ટોક વચ્ચે કતારના ગેસ ટર્મિનલમાં મોટો ધડાકો, 54 ઘાયલ, 18 ગુમ

અમેરિકામાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને લાગ્યો ઝટકો, ગ્રેજ્યુએશન બાદ નોકરી મેળવવી થશે મુશ્કેલ

'ભારત વિરુદ્ધ યુદ્ધ શરૂ કરી દઇશું ', બિલાવલ બાદ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીની ભારતને ધમકી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાજીનું બુટલેગર કનેક્શન
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારી કે પૈસાનો પાવર?
Surat Water Logging: સુરતના બારડોલીમાં પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાની ખુલી પોલ
Gondal news: ગોંડલની જામવાડી GIDCમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની મોટી કાર્યવાહી
Devarishi Narad Awards 2026: મીડિયા ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ ABP અસ્મિતાના રોનક પટેલ સન્માનિત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચોમાસાના આગમનની કેટલી જોવી પડશે રાહ? જાણો હવામાન વિભાગની આગાહી

Mumbai Rain: મુંબઈમાં ચોમાસાની થઈ ધમાકેદાર એન્ટ્રી, લોકોને ગરમી અને ઉકળાટથી મળી રાહત
Mumbai Rain: મુંબઈમાં ચોમાસાની થઈ ધમાકેદાર એન્ટ્રી, લોકોને ગરમી અને ઉકળાટથી મળી રાહત
US-ઈરાન પીસ ટોક વચ્ચે કતારના ગેસ ટર્મિનલમાં મોટો ધડાકો, 54 ઘાયલ, 18 ગુમ
US-ઈરાન પીસ ટોક વચ્ચે કતારના ગેસ ટર્મિનલમાં મોટો ધડાકો, 54 ઘાયલ, 18 ગુમ
ગુજરાતમાં ગુંડા બેફામ, અમદાવાદમાં ઘરો પર પથ્થરમારો,  અંબાજીમાં પોલીસ પર હુમલો
ગુજરાતમાં ગુંડા બેફામ, અમદાવાદમાં ઘરો પર પથ્થરમારો,  અંબાજીમાં પોલીસ પર હુમલો
'ભારત વિરુદ્ધ યુદ્ધ શરૂ કરી દઇશું ', બિલાવલ બાદ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીની ભારતને ધમકી
'ભારત વિરુદ્ધ યુદ્ધ શરૂ કરી દઇશું ', બિલાવલ બાદ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીની ભારતને ધમકી
Best Countries: આ છે દુનિયાના સૌથી બેસ્ટ દેશો, જાણો કયા નંબરે આવે છે ભારત?
Best Countries: આ છે દુનિયાના સૌથી બેસ્ટ દેશો, જાણો કયા નંબરે આવે છે ભારત?
અમેરિકામાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને લાગ્યો ઝટકો, ગ્રેજ્યુએશન બાદ નોકરી મેળવવી થશે મુશ્કેલ
અમેરિકામાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને લાગ્યો ઝટકો, ગ્રેજ્યુએશન બાદ નોકરી મેળવવી થશે મુશ્કેલ
શું VISA અપ્રુવલ માટે જરૂરી છે સારો CIBIL સ્કોર? જાણો શું છે સત્ય

Embed widget