શોધખોળ કરો

ચીન ઉપરાંત દુનિયાના આ 5 દેશોમાં ભયંકર રીતે ફેલાયો છે કોરોના વાયરસ, જાણો આંકડા સાથે......

ચીનમાં સૌથી વધુ 3213 લોકોના મોત થયા છે, બાદમાં ઇટાલીમાં 1809 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. આ સિવાય સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1,69,415 થઈ ગઈ છે

નવી દિલ્હીઃ ચીનમાંથી ફેલાયેલા કોરોના વાયરસે દુનિયાભરના મોટા મોટા દેશોને પોતાના ભરડામાં લઇ લીધુ છે. રિપોર્ટ પ્રમાણે દુનિયાભરમાં સૌથી વધુ કોરોના ઇફેક્ટિવ દેશ ચીન છે અને તેના પછી ઇટાલીનો નંબર આવે છે. અહીં અમે તમને દુનિયાના એવા સાત દેશો વિશે બતાવી રહ્યાં છે જેમાં સૌથી વધુ કોરોનાની અસર જોવા મળી છે...... રિપોર્ટનુ માનીએ તો નોંધનીય છે કે, કોરોના વાયરસના કારણે અત્યાર સુધી દુનિયાભરમાં 6,515 લોકોનાં મોત થઇ ચૂક્યા છે. ચીનમાં સૌથી વધુ 3213 લોકોના મોત થયા છે, બાદમાં ઇટાલીમાં 1809 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. આ સિવાય સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1,69,415 થઈ ગઈ છે. ચીન ઉપરાંત દુનિયાના આ 5 દેશોમાં ભયંકર રીતે ફેલાયો છે કોરોના વાયરસ, જાણો આંકડા સાથે...... આ સાત દેશોમાં સૌથી વધુ ફેલાયો છે કોરોના...... ચીન ચીન કોરોનાથી સૌથી વધુ સંક્રમિત છે, ચીનમાં કોરોથી મરનારાઓની સંખ્યા વધીને 3,199 સુધી પહોંચી ગઇ છે. જ્યારે 80 હજારથી વધુ લોકો હજુ પણ સંક્રમિત છે. ઇટાલી ઇટાલી આ વાયરસથી સંક્રમિત થવામાં બીજા નંબરે છે. ઇટાલીમાં 1,809 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે, અને 24,747 લોકો હજુ પણ બિમાર છે. ઇરાન કોરોનાથી ઇરાનમાં 724 લોકોના મોત થઇ ચૂક્યા છે, જ્યારે 13,938 લોકો સંક્રમિત છે. દક્ષિણ કોરિયા દક્ષિણ કોરિયામાં કોરોનાથી અત્યાર સુધી 75 લોકોએ જીવ ગુમાવ્યો છે, વળી 8,162 લોકો સંક્રમિત છે. ફ્રાન્સ કોરોનાથી ફ્રાન્સમાં મરનારાઓની સંખ્યા વધીને 127 પર પહોંચી ગઇ છે. ઉપરાંત 5,423 લોકો સંક્રમિત છે. અમેરિકા કોરોનાના કહેરથી અમેરિકા પણ બહાર નથી રહ્યું, અમેરિકામાં પણ કોરોનાએ અત્યાર સુધી 68 લોકોના જીવ લઇ લીધા છે. વળી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 3 હજારને પાર કરી ચૂકી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget