શોધખોળ કરો

સીમા પર ચીનની ચાલબાજી, બર્ફીલા પડાડો પર ટ્રેનિંગ માટે ઉતારી ખતરનાક ટેન્કો

ગયા મહિને ચીને ભારત પર સીમા બાજુથી ચઢાઇની કોશિશ કરી હતી, પણ ભારતીય સેનાએ તેને રોકી દીધી હતી. ભારતે પોતાના દાવથી ચીનને પાછળ ધકેલી દીધુ હતુ. હવે આ મામલે ચીન ફરીથી ખુલ્લુ પડી ગયુ છે

લદ્દાખઃ સીમા પર ભારત અને ચીન વચ્ચે તણાવની સ્થિતિ પેદા થઇ છે. ચીનનો ફરી એકવાર ડબલ ચહેરો સામે આવ્યો છે. એકબાજુ ચીન ભારત સાથે વાતચીત કરી રહ્યુ છે, પણ બીજીબાજુ સૈન્ય તૈયારીઓમાં જોડાઇ ગયુ છે. સીમા પર ચીને ફરી ચાલબાજી કરી છે, બર્ફીલા પહાડો પર ટ્રેનિંગ માટે ચીને પોતાની ખતરનાક ટેન્કો ઉતારી દીધી છે. જે તસવીરો સામે આવી છે તે 4થી જૂનની છે. ગયા મહિને ચીને ભારત પર સીમા બાજુથી ચઢાઇની કોશિશ કરી હતી, પણ ભારતીય સેનાએ તેને રોકી દીધી હતી. ભારતે પોતાના દાવથી ચીનને પાછળ ધકેલી દીધુ હતુ. હવે આ મામલે ચીન ફરીથી ખુલ્લુ પડી ગયુ છે. ગ્લૉબલ ટાઇમ્સ અનુસાર, ચીને લદ્દાખ સીમા પર બર્ફીલા પહાડો પર પોતાની અત્યાધુનિક ટેન્કોને ઉતારી દીધી છે. પહાડો પર યુદ્ધાભ્યાસ અને ટેન્કોના વીડિયો પણ સામે આવ્યા છે. ચીનની આ PCL-181 તોપ ટેન્ક છે, અખબારમાં કહેવાયુ છે કે, પહાડો પર આસાનીથી ચાલી શકનારી તોપો 155 એમએમની છે, અને આને પહેલીવાર 1 ઓક્ટોબર 2019એ નેશનલ ડે પર સેનાની પરેડમાં સામેલ કરવામાં આવી હતી. સીમા પર ચીનની ચાલબાજી, બર્ફીલા પડાડો પર ટ્રેનિંગ માટે ઉતારી ખતરનાક ટેન્કો ચીની અખબારે કહ્યું કે આ ટેન્કોનુ વજન માત્ર 25 ટન છે, આનાથી આ ઓટોમેટિક હોવિત્ઝર ટેન્ક ખુબજ આસાનીથી લાંબા સમય માટે લઇ જઇ શકાય છે. આ પહેલાની ટેન્કોનુ વજન 40 ટન હોતુ હતુ. ઓછા વજનના કારણે આ ટેન્કો બર્ફીલા પહાડો વિસ્તારોમાં પણ આસાનથી કામ આવી શકે છે. ગ્લૉબલ ટાઇમ્સે દાવો કર્યો છે કે, ચીનની સેનાએ વર્ષ 2017માં ડોકલામ વિવાદ દરમિયાન આ ટેન્કોને ત્યાં પણ તૈનાત કરી હતી.

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવ: કચ્છ-સૌરાષ્ટ્ર સહિત 12 જિલ્લાઓમાં ભયાનક વરસાદનું એલર્ટ

બોટાદ કથિત તોડકાંડમાં મોટો વળાંક: MLA ઉમેશ મકવાણા CMને મળ્યા, CID તપાસની કરી માંગ

અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી: જાણો કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે?

Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાપ્પા આવ્યા વરસાદ લાવ્યા
Hun To Bolish : હું તો બોલીશ : મહાનગરો જળમગ્ન કેમ ?
Kutch Rain: કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! વરસાદથી કૃષિ પાકોને જીવતદાનની આશા
Ahmedabad Rain: વરસાદથી અમદાવાદ 'ડૂબ્યું', અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Rain: રાજકોટમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, કયા કયા વિસ્તારમાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવ: કચ્છ-સૌરાષ્ટ્ર સહિત 12 જિલ્લાઓમાં ભયાનક વરસાદનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવ: કચ્છ-સૌરાષ્ટ્ર સહિત 12 જિલ્લાઓમાં ભયાનક વરસાદનું એલર્ટ
બોટાદ કથિત તોડકાંડમાં મોટો વળાંક: MLA ઉમેશ મકવાણા CMને મળ્યા, CID તપાસની કરી માંગ
બોટાદ કથિત તોડકાંડમાં મોટો વળાંક: MLA ઉમેશ મકવાણા CMને મળ્યા, CID તપાસની કરી માંગ
અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી: જાણો કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે?
અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી: જાણો કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે?
Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ
Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ
મોંઘવારીનો માર: ડુંગળી, આદુ અને લસણના ભાવ આસમાને; જાણો કઈ વસ્તુઓ થઈ સસ્તી?

IND vs AFG: બીજી T20 પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, મેચ વિનર ખેલાડી થયો ઈજાગ્રસ્ત

આણંદના બોરસદમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, 6 ઈંચ વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી

Gir somnath Rain: ગીર સોમનાથ જિલ્લમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, તાલાલા-ઉનામાં ધોધમાર વરસાદ 

Embed widget