શોધખોળ કરો

ચીનની નવી ચાલઃ ભારત બોર્ડર પર માનસરોવર નજીક ચીન મિસાઇલ ગોઠવી રહ્યું છે, સામે આવે સેટેલાઇટ તસવીરો

પોતાના સોર્સ ઇન્જેલિજન્સ Detresfaએ આ સેટેલાઇટ તસવીરો જાહેર કરી છે. તસવીરોમાં લિપુલેખ પાસેના ટ્રાઇ-જંક્શન એરિયામાં ચીનની એક્ટિવિટી દેખાઇ રહી છે. આ ઉપરાંત જમીનથી હવામાં પ્રહાર કરનારી મિસાઇલ માટે સાઇટનુ નિર્માણ માનસરોવર તળાવની પાસે ચાલી રહ્યું છે

નવી દિલ્હીઃ શાંતની વાર્તા વચ્ચે ચીન સતત પોતાની નવી નવી ચાલો રમી રહ્યુ છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનની પીપુલ્સ લિબરેશન આર્મીએ માનસરોવર તળાવની નજીક મિસાઇલ સિસ્ટમ લગાવવાનુ કામ શરૂ કર્યુ છે. એર ટૂ એર સરફેસ મિસાઇલ તૈનાત કરવા માટે સાઇટનુ નિર્માણ કરી રહ્યું છે. આની કેટલીક સેટેલાઇટ તસવીરો સામે આવી છે. પોતાના સોર્સ ઇન્જેલિજન્સ Detresfaએ આ સેટેલાઇટ તસવીરો જાહેર કરી છે. તસવીરોમાં લિપુલેખ પાસેના ટ્રાઇ-જંક્શન એરિયામાં ચીનની એક્ટિવિટી દેખાઇ રહી છે. આ ઉપરાંત જમીનથી હવામાં પ્રહાર કરનારી મિસાઇલ માટે સાઇટનુ નિર્માણ માનસરોવર તળાવની પાસે ચાલી રહ્યું છે.
ભારતે પણ પોતાની તૈયારીઓ મજબૂત કરી એસએસી પર ચીન તરફથી વધારવામાં આવેલી ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને ભારતે પણ પોતાની તૈયારીઓને મજબૂત કરી દીધી છે. આ ઉપરાંત ફોરવર્ડ એરબેઝ પર સુખોઇ-30 એમકેઆઇ, મિગ-29 અને મિરાજ-2000ના બેડાને તૈનાત કર્યા છે, જેથી કોઇપણ દુસ્સાહસનો જવાબ આપી શકાય. ભારતીય એજન્સીઓની નજર એલએસી ચીનની ગતિવિધિઓ પર સતત રહે છે. ચીનની વાયુસેનાની હરકતો પર ભારતીય એજન્સીઓની નજર છે. દરેક પ્રકારની સ્થિતિને પહોંચી વળવા માટે ભારતીય સેના સીમા પર તૈયાર છે. ન્યૂઝ એજન્સી એએનઆઇને સરકારી સુત્રો તરફથી જણાવવામાં આવ્યુ કે, શિનજિયાંગ અને તિબેટ રીઝનમાં તે હોતાન, ગર ગુંસા, કાશઘર, હૉપિંગ, કોંકા ઝાંગ, લિંજી અને પંતગ એરબેઝ પર નજીકથી નજર રાખી રહ્યાં છે. છેલ્લા થોડાક દિવસોથી આ એરબેઝ ખુબ એક્ટિવ થઇ ગયા છે. ચીનની નવી ચાલઃ ભારત બોર્ડર પર માનસરોવર નજીક ચીન મિસાઇલ ગોઠવી રહ્યું છે, સામે આવે સેટેલાઇટ તસવીરો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Embed widget